ધોરણ : 10 અંગ્રેજી એકમ : 9 સ્પેલિંગ

GIRISH BHARADA

 

ધોરણ : 10 અંગ્રેજી એકમ : 9 સ્પેલિંગ

Std : 10

Sub : English

Unit : 9. Tune up O Teens

Spelling : 132


(1) teen (ટીન) 13થી 19 વર્ષની ઉંમર

(2) anchor (એંકર) સૂત્રધાર

(3) coordinator (કોઑર્ડિનેટર) સહનિર્દેશક, સહસંચાલક

(4) career (કરિઅર) વ્યવસાય

(5) counselling (કાઉન્સેલિંગ) સલાહ અને માર્ગદર્શન

(6) cell (સેલ) કેન્દ્ર

(7) seminar (સેમિનાર) પરિસંવાદ

(8) panel (પૅનલ) ચર્ચા માટે ભેગા મળેલા લોકોનું જૂથ

(9) psychologist (સાઇકૉલજિસ્ટ) માનસશાસ્ત્રી

(10) prominent (પ્રૉમિનન્ટ) જાણીતું


(11) educationist (એડ્યુકેશનિસ્ટ) શિક્ષણશાસ્ત્રી

(12) dietician (ડાયટિશન) આહારશાસ્ત્રી

(13) query (ક્વેરિ) પ્રશ્ન

(14) to introduce (ટૂ ઇન્ટ્રડ્યૂસ) પરિચય આપવો

(15) honourable (ઑનરબલ) માનનીય, આદરણીય

(16) dignitary (ડિગ્નિટરિ) ઊંચી પદવી ધરાવનાર

(17) dais (ડેઇસ) મંચ

(18) to perspire (ટૂ પર્સપાયર) પરસેવો છૂટવો

(19) to approach (ટૂ અપ્રોચ) આવી પહોંચવું

(20) to observe (ટૂ અબ્ઝર્વ) જોવું


(21) expectation (ઇક્સપેક્ટેશન) અપેક્ષા

(22) stress (સ્ટ્રેસ) તણાવ, તાણ

(23) to create (ટૂ ક્રિએટ) પેદા કરવું

(24) apathy (ઍપથિ) ઉદાસીનતા

(25) boredom (બૉર્ડમ) કંટાળો

(26) purpose (પર્પસ) હેતુ, ઉદ્દેશ

(27) trainer (ટ્રેન૨) કેળવણીકાર

(28) fortunate (ફૉરટ્યૂનિટ) નસીબદાર

(29) academic (ઍકડેમિક) શૈક્ષણિક

(30) advisor (અડ્વાઇઝર) સલાહકાર


(31) to demand (ટૂ ડિમાન્ડ) માગણી કરવી

(32) concern (કન્સર્ન) ચિંતા

(33) doubt (ડાઉટ) શંકા

(34) performance (પર્ફોર્મન્સ) પ્રદર્શન

(35) fact (ફૅક્ટ) તથ્ય, હકીકત

(36) to interact (ટૂ ઇન્ટરૅક્ટ) સંવાદ કરવો

(37) globalised (ગ્લોબલાઇઝ્ડ) વૈશ્વિક

(38) distance (ડિસ્ટન્સ) દૂરત્વ

(39) barrier (બૅરિઅર) અડચણ, વિઘ્ન

(40) communication (કમ્યુનિકેશન) સંપર્ક


(41) international (ઇન્ટરનૅશ્નલ) આંતરરાષ્ટ્રીય

(42) experience (ઇક્સપિઅરિઅન્સ) અનુભવ

(43) delay (ડિલે) વિલંબ

(44) to raise (ટૂ રેઝ) ઊભું કરવું

(45) regularly (રેગ્યુલર્લિ) નિયમિતરૂપે

(46) to improve (ટૂ ઇમ્પ્રુવ) સુધારવું

(47) retention (રિટેન્શન) યાદશક્તિ

(48) to face (ટૂ ફેસ) સામનો કરવો છ

(49) proverb (પ્રૉવર્બ) કહેવત

(50) to identify (ટૂ આઇડેન્ટિફાઇ) શોધી કાઢવું


(51) to clarify (ટૂ ક્લૅરિફાઇ) સ્પષ્ટતા કરવી

(52) style (સ્ટાઇલ) પદ્ધતિ, રીત

(53) diagram (ડાયગ્રેમ) આકૃતિ

(54) to discuss (ટૂ ડિસ્કસ) ચર્ચા કરવી

(55) reflective (રિફ્લેક્ટિવ) ચિંતનાત્મક

(56) thinking (થિંકિંગ) વિચારવાની પ્રક્રિયા

(57) to suit (ટૂ સૂટ) અનુકૂળ થવું

(58) to brainstorm (ટૂ બ્રેનસ્ટૉર્મ) વિચારોનો હુમલો

(59) web (વેબ) જાળું

(60) to arrange (ટૂ અરેન્જ) ગોઠવવું


(61) logically (લૉજિકલિ) તર્કબદ્ધ રીતે

(62) to construct (ટૂ કન્સ્ટ્રક્ટ) રચના કરવી

(63) meaningful (મીનિંગફુલ) અર્થપૂર્ણ

(64) to adopt (ટૂ અડૉપ્ટ) અપનાવવું

(65) duration (ડ્યુરેશન) અવિધ

(66) to suffer (ટૂ સફર) નુકસાન થવું

(67) to advise (ટૂ અડ્વાઇઝ) સલાહ આપવી

(68) juncture (જંક્ચર) તબક્કો

(69) limit (લિમિટ) મર્યાદા

(70) personally (પર્સનલિ) વ્યક્તિગત રીતે


(71) avoidance (અવૉઇડન્સ) દૂર રાખવું તે

(72) solution (સલૂશન) ઉકેલ

(73) cruel (ક્રૂઅલ) નિર્દય

(74) balance (બૅલન્સ) સંતુલન

(75) entertainment (એન્ટરટનમન્ટ) મનોરંજન

(76) essential (ઇસેન્શલ) જરૂરી

(77) physical (ફિઝિકલ) શારીરિક

(78) mental (મેન્ટલ) માનસિક

(79) to consult (ટૂ કન્સલ્ટ) ની સલાહ લેવી

(80) similar (સિમિલર) સમાન


(81) audible (ઑડિબલ) સંભળાય તેવું

(82) responsible (રિસ્પૉન્સિબલ) જવાબદાર

(83) glue (ગ્લૂ) ગુંદર

(84) to bind (ટૂ બાઇન્ડ) જોડવું

(85) adolescent (ઍડલેસન્ટ) કિશોર વયનું

(86) uncomfortable (અન્કમ્ફર્ટેબલ) સંકોચ થાય તેવું

(87) to consider (ટૂ કન્સિડર) ધ્યાનમાં રાખવું

(88) response (રિસ્પૉન્સ) પ્રતિભાવ

(89) negative (નેગેટિવ) નકારાત્મક

(90) preaching (પ્રીચિંગ) ઉપદેશ


(91) to discourage (ટૂ ડિસ્કરિજ) નિરુત્સાહી કરવું

(92) to read (ટૂ રીડ) સમજવું

(93) intention (ઇન્ટેન્શન) ઉદ્દેશ

(94) valuable (વૅલ્યુબલ) કીમતી

(95) pleasure (પ્લેઝર) આનંદ

(96) obviously (ઑબ્વિઅસ્લિ) સ્વાભાવિક રીતે

(97) pastime (પૅસ્ટાઇમ) શોખ, મનોરંજન

(98) to serve (ટૂ સર્વ) પીરસવું

(99) relation (રિલેશન) સંબંધ

(100) to wonder (ટૂ વન્ડર) વિચારવું


(101) foody (ફુડિ) ખાવાનું શોખીન

(102) spontaneity (સ્પૉન્ટનીઇટિ) સ્વયંસ્ફૂર્તિ

(103) metabolism (મેટાબોલિઝમ) ચયાપચય ક્રિયા

(104) to direct (ટૂ ડિરેક્ટ) દોરી જવું

(105) digestive system (ડાયજેસ્ટિવ સિસ્ટિમ) પાચનતંત્ર

(106) drowsy (ડ્રાઉઝિ) ઊંઘના ઘેનમાં

(107) ultimately (અલ્ટિમિટલિ) છેવટે, અંતે

(108) to require (ટૂ રિક્વાયર) જરૂર પડવી

(109) to prefer (ટૂ પ્રિફર) વધારે પસંદ કરવું

(110) harmony (હાર્મનિ) એકવાક્યતા, સુમેળ


(111) strength (સ્ટ્રેન્થ) શક્તિ

(112) weakness (વીકનિસ) નબળાઈ

(113) asset (ઍસેટ) સંપત્તિ

(114) to cope (ટૂ કોપ) સફળ સામનો કરવો

(115) schedule (શેડ્યૂલ) સમયપત્રક

(116) energy (એનર્જિ) શક્તિ

(117) level (લેવલ) સ્તર

(118) to match (ટૂ મૅચ) મેળવવું

(119) time slot (ટાઇમ સ્લૉટ) સમયગાળો

(120) to relax (ટૂ રિલૅક્સ) આરામ કરવો


(121) technique (ટેકનિક) પદ્ધતિ

(122) melodious (મિલેડિઅસ) મધુર

(123) suitable (સૂટબલ) યોગ્ય

(124) to maintain (ટૂ મેન્ટેન) ચાલુ રાખવું

(125) frenzy (ફ્રેન્ઝિ) બેબાકળું

(126) applause (અપ્લૉઝ) તાળીઓ

(127) to conclude (ટૂ કન્ક્લૂડ) પૂરું કરવું

(128) impossible (ઇમ્પૉસિબલ) અશક્ય

(129) to express (ટૂ ઇક્સપ્રેસ) વ્યક્ત કરવું

(130) gratitude (ગ્રેટિટ્યૂડ) કૃતજ્ઞતા, આભાર


(131) convenient (કન્વીનિઅન્ટ) અનુકૂળ

(132) to gain (ટૂ ગેન) ફાયદો થવો