ધોરણ : 10 અંગ્રેજી એકમ : 10 સ્પેલિંગ

GIRISH BHARADA

 

ધોરણ : 10 અંગ્રેજી એકમ : 10 સ્પેલિંગ

Std : 10

Sub : English

Unit : 10. A Test of True Love

Spelling : 50


(1) information (ઇન્ફર્મેશન) માહિતી

(2) to lift (ટૂ લિફ્ટ) ઊંચું કરવું, ઊંચકવું

(3) to narrow (ટૂ નૅરો) સંકોચવું

(4) to note (ટૂ નોટ) જોવું

(5) to beat fast (ટૂ બીટ ફાસ્ટ) ઝડપથી ધબકવું

(6) to imagine (ટૂ ઇમૅજિન) કલ્પના કરવી

(7) battle (બૅટલ) યુદ્ધ

(8) strength (સ્ટ્રેગ્થ) શક્તિ, તાકાત

(9) to pass (ટૂ પાસ) પસાર થવું

(10) to recognize (ટૂ રેકગ્નાઇઝ) ઓળખી કાઢવું


(11) title (ટાઇટલ) શીર્ષક

(12) novel (નૉવેલ) નવલકથા

(13) to believe (ટૂ બિલીવ) માનવું

(14) overseas (ઓવરસીઝ) દરિયાપાર

(15) regularly (રેગ્યુલર્લિ) નિયમિત રીતે

(16) to arrive (ટૂ અરાઇવ) આવવું

(17) to refuse (ટૂ રિફ્યૂઝ) ના પાડવી

(18) request (રિક્વેસ્ટ) વિનંતી

(19) to explain (ટૂ ઇક્સપ્લેન) સમજાવવું

(20) feeling (ફીલિંગ) લાગણી


(21) reality (રિઍલિટિ) સચ્ચાઈ

(22) looks (લૂક્સ) દેખાવ

(23) to matter (ટૂ મેટર) નું મહત્ત્વ હોવું

(24) to suppose (ટૂ સપોઝ) ધારવું

(25) to displease (ટૂ ડિસ્પ્લીઝ) નાખુશ કરવું

(26) lonely (લોન્લિ) એકલું

(27) to leap (ટૂ લીપ) ઉછળી પડવું, ધબકવું

(28) slender (સ્લેન્ડર) એકવડા બાંધાનું

(29) gentle (જેન્ટલ) સૌમ્ય

(30) firmness (ફર્મનિસ) મક્કમતા


(31) springtime (સ્પ્રિંગટાઇમ) વસંતઋતુ

(32) to notice (ટૂ નોટિસ) ધ્યાનમાં આવવું

(33) to murmur (ટૂ મર્મ૨) ગણગણવું, ધીમેથી બોલવું

(34) greying hair (ગ્રેઇંગ હેઅર) સફેદ થતા વાળ

(35) heavy (હેવિ) જાડું

(36) untidy (અન્ટાઇડિ) અવ્યવસ્થિત

(37) attention (અટેન્શન) ધ્યાન

(38) divided (ડિવાઈડેડ) વહેંચાયેલું

(39) to follow (ટૂ ફૉલો) પીછો કરવો

(40) deep longing (ડીપ લોગીંગ) તીવ્ર લાલચ


(41) courage (કરિજ) હિંમત

(42) pale (પેલ) ફીકું

(43) plump (પ્લમ્પ) ભરાવદાર

(44) to hesitate (ટૂ હેઝિટેટ) અચકાવું

(45) relationship (રિલેશનશિપ) સંબંધ

(46) precious (પ્રશસ) મૂલ્યવાન

(47) grateful (ગ્રેટફુલ) કૃતજ્ઞ

(48) to salute (ટૂ સલ્યૂટ) સલામ કરવી

(49) to expect (ટૂ ઇક્સપેક્ટ) અપેક્ષા રાખવી

(50) to invite (ટૂ ઇન્વાઇટ) આમંત્રણ આપવું