Std : 10
Sub : English
Unit : 8. Our Feathered Friends
Spelling : 104
(1) feathered (ફેધર્ડ) પીંછાંવાળું
(2) pleasant (પ્લેઝન્ટ) આનંદકારક
(3) to chirp (ટૂ ચર્પ) ચીંચીં કરવું
(4) zoology (ઝોઑલિજ) પ્રાણીશાસ્ત્ર
(5) to exclaim (ટૂ ઇક્સક્લેમ) આનંદથી ઉદગાર કાઢવો
(6) promptly (પ્રૉમ્પટલિ) તરત જ
(7) tailor bird (ટેલર બર્ડ) દરજીડો
(8) rust (રસ્ટ) બદામી રંગ
(9) male (મેલ) નર
(10) female (ફિમેલ) માદા
(11) to observe (ટૂ અબ્ઝર્વ) બારીકાઈથી જોવું
(12) species (સ્પીશીઝ) જાત, પેટાવિભાગ
(13) dull (ડલ) ઝાંખું
(14) keen (કીન) તીવ્ર, ખૂબ જ
(15) discussion (ડિસ્કશન) ચર્ચા
(16) habitat (હૅબિટટ) પ્રાણી કે વનસ્પતિનું કુદરતી નિવાસસ્થાન
(17) surroundings (સરાઉન્ડિંગ્ઝ) આસપાસનું વાતાવરણ
(18) to stitch (ટૂ સ્ટિચ) સીવવુંtobog
(19) fibres (ફાઇબર્ઝ) રેસા
(20) major (મેજર) મુખ્ય
(21) to hunt (ટૂ હન્ટ) શિકાર કરવો
(22) generation (જેનરેશન) પેઢી
(23) design (ડિઝાઇન) રચના, કરામત
(24) nature (નેચર) કુદરત
(25) information (ઇન્ફર્મેશન) માહિતી
(26) passion (પૅશન) શોખ, રસનો વિષય
(27) subcontinent (સબકૉન્ટિનન્ટ) ઉપખંડ
(28) belly (બેલિ) પેટ
(29) wild (વાઇલ્ડ) જંગલનું
(30) urban (અર્બન) શહેરનું
(31) strange (સ્ટ્રેન્જ) વિચિત્ર
(32) bill (બિલ) પક્ષીની ચાંચ
(33) extra (એક્સટ્રા) વધારાનું
(34) portion (પૉરશન) ભાગ
(35) horn (હૉર્ન) શિંગડું
(36) hollow (હૉલો) પોલાણ
(37) to seal (ટૂ સીલ) બંધ કરવું
(38) pellet (પેલિટ) ગોળી
(39) to supply (ટૂ સપ્લાઇ) પૂરું પાડવું, આપવું
(40) caring (કૅરિંગ) પ્રેમાળ
(41) task (ટાસ્ક) કામ, કાર્ય
(42) to collect (ટૂ કલેક્ટ) એકઠું કરવું
(43) behaviour (બિહેવ્યર) વર્તન
(44) weaver bird (વીવર બર્ડ) સુગરી
(45) Almighty (ઑલ્માઇટિ) ઈશ્વર
(46) to gift (ટૂ ગિફ્ટ) ભેટ આપવી
(47) skill (સ્કિલ) કૌશલ્ય
(48) to prefer (ટૂ પ્રિફર) પસંદ કરવું
(49) thread-like (થ્રેડ-લાઇક) દોરા જેવું
(50) to invite (ટૂ ઇન્વાઇટ) આમંત્રણ આપવું
(51) pairing (પેઅરિંગ) જોડી બનાવવી
(52) to accept (ટૂ અક્સેપ્ટ) સ્વીકાર કરવો
(53) to abandon (ટૂ અબૅન્ડન) ત્યજી દેવું
(54) season (સીઝન) ઋતુ
(55) incomplete (ઇન્કમ્પ્લીટ) અપૂર્ણ, અધૂરું
(56) vulture (વલ્ચર) ગીધ
(57) carcass (કાર્કસ) પ્રાણી કે પક્ષીનું નકામું અવશેષ
(58) scavenger (સ્કેવિંજર) સાફ કરનાર
(59) rotten (રૉટન) સડી ગયેલું
(60) to tear (ટૂ ટેઅર) ચીરવું
(61) flesh (ફ્લેશ) માંસ
(62) curve (કર્વ) વળાંક
(63) sharp (શાર્પ) તીક્ષ્ણ
(64) to soar (ટૂ સોઅર) આકાશમાં ઊડવું
(65) reason (રીઝન) કારણ
(66) to cure (ટૂ ક્યુઅર) સાજું કરવું
(67) cattle (કૅટલ) ઢોર, ગાય-બળદ
(68) selfish (સેલ્ફિશ) સ્વાર્થી
(69) to offer (ટૂ ઑફર) આપવું
(70) rains (ગ્રેન્ઝ) અનાજના દાણા
(71) to explain (ટૂ ઇક્સપ્લેન) સમજાવવું
(72) to destroy (ટૂ ડિસ્ટ્રૉઈ) નાશ કરવો
(73) mischief (મિસ્ચિફ) તોફાન, મસ્તી
(74) premise (પ્રેમિસ) મકાન અને તેની આસપાસની ભૂમિ
(75) to prepare (ટૂ પ્રિપેઅર) બનાવવું
(76) rice (રાઇસ) ચોખા
(77) millet (મિલિટ) બાજરી, જુવાર
(78) migratory (માઇગ્રટરિ) પ્રવાસી
(79) pelican (પેલિકન) બતક જેવું એક મોટું પક્ષી
(80) crane (ક્રેન) સારસ
(81) rosy pastor (રોઝિ પાસ્ટર) વૈયા
(82) flock (ફ્લોક) પક્ષીઓનું ટોળું
(83) to arrive (ટૂ અરાઇવ) આવી પહોંચવું
(84) to return (ટૂ રિટર્ન) પાછા ફરવું
(85) to travel (ટૂ ટ્રાવેલ) પ્રવાસ કરવો
(86) pattern (પૅટર્ન) રીત
(87) geese (ગીસ) હંસ
(88) formation (ફૉર્મેશન) ગોઠવણી
(89) shape (શેપ) આકાર
(90) warbler (વૉરબ્લર) એક પ્રકારનું પક્ષી
(91) to remember (ટૂ રિમેમ્બર) યાદ આવવું
(92) details (ડિટેલ્સ) વિગતો
(93) size (સાઇઝ) કદ
(94) length (લેંગ્થ) લંબાઈ
(95) perched (પર્ચડ) ડાળી પર બેસેલું
(96) characteristic (કેરિક્ટરિસ્ટિક) લક્ષણ, ગુણ
(97) to introduce (ટૂ ઇન્ટ્રડ્યૂસ) પરિચય કરાવવો
(98) insect (ઇન્સેક્ટ) જંતુ
(99) crop (ક્રૉપ) પાક
(100) to spread (ટૂ સ્પ્રેડ) ફેલાવવું
(101) to entertain (ટૂ એન્ટરટેન) મનોરંજન કરવું
(102) indicator (ઇન્ડિકેટર) સૂચક
(103) healthy (હેલ્થિ) સ્વસ્થ
(104) environment (ઇન્વાયરન્મેન્ટ) પર્યાવરણ