ધોરણ : 8
વિષય : અંગ્રેજી
એકમ : 5. English Plus
સત્ર : દ્વિતીય
(1) dialogue (ડાયલૉગ) સંવાદ
(2) hungry (હંગ્રિ) ભૂખ્યું
(3) to remember (ટૂ રિમેમ્બર) યાદ રાખવું
(4) taste (ટેસ્ટ) સ્વાદ
(5) cook (કુક) રસોઈ બનાવનાર, રસોઇયો
(6) to secure (ટૂ સિક્યુઅર) સુરક્ષિત કરવું
(7) future (ફ્યુચર) ભવિષ્ય
(8) announcement (અનાઉન્સમેન્ટ) જાહેરાત
(9) account (અકાઉન્ટ) ખાતું
(10) to save (ટૂ સેવ) બચાવવું
(11) pocket money (પૉકિટ મનિ) હાથ ખરચીના પૈસા
(12) to deposit (ટૂ ડિપૉઝિટ) જમા કરવું
(13) address (અડ્રેસ) સરનામું
(14) nationalized (રૅશનલાઇઝડ) રાષ્ટ્રીયકૃત
(15) to donate (ટૂ ડોનેટ) દાન કરવું, આપવું
(16) blood (બ્લડ) લોહી
(17) surgery (સર્જરિ) શસ્ત્રક્રિયા
(18) to miss (ટૂ મિસ) ચૂકવું
(19) to prepare (ટૂ પ્રિપેઅર) બનાવવું, તૈયાર કરવું
(20) snacks (સ્નેક્સ) નાસ્તો
(21) caring (કેઅરિંગ) માયાળુ
(22) delicious (ડિલિશસ) સ્વાદિષ્ટ
(23) interesting (ઇન્ટરેસ્ટિંગ) રસપ્રદ
(24) news (ન્યૂઝ) સમાચાર
(25) advertisement (અડર્ટિસ્મેન્ટ) જાહેરાત
(26) attractive (અટ્રેકટિવ) આકર્ષક
(27) event (ઇવેન્ટ) કાર્યક્રમ
(28) to participate (ટુ પાર્ટિસિપેટ) ભાગ લેવો