ધોરણ : 8 અંગ્રેજી સેમ : 2 એકમ : 4 અંગ્રેજી સ્પેલિંગ

GIRISH BHARADA
Std 8 English Sem 2 Unit 4 Spelling In Gujarati

ધોરણ : 8

વિષય : અંગ્રેજી

એકમ : 4. Tell Me Why?

સત્ર : દ્વિતીય



(1) science (સાયન્સ) વિજ્ઞાન

(2) world (વર્લ્ડ) વિશ્વ

(3) exhibition (એક્સિબિશન) પ્રદર્શન

(4) important (ઇમ્પૉર્ટન્ટ) મહત્ત્વનું

(5) atmosphere (ઍટ્મસ્ફીઅર) વાતાવરણ

(6) entrance (એન્ટ્રન્સ) પ્રવેશદ્વાર

(7) section (સેકશન) વિભાગ

(8) environment (ઇન્વાયરનમેન્ટ) પર્યાવરણ

(9) health (હેલ્થ) સ્વાસ્થ્ય, આરોગ્ય

(10) agriculture (ઍગ્રિકલ્ચર) ખેતી, કૃષિ


(11) terrace (ટેરસ) અગાસી

(12) gardening (ગાર્ડનિંગ) બગીચાકામ

(13) method (મેથડ) પદ્ધતિ

(14) nowadays (નાઉઅડેઝ) આજકાલ

(15) urbanization (અર્બનાઇઝેશન) શહેરીકરણ

(16) space (સ્પેસ) જગ્યા

(17) layer (લેયર) થર

(18) stone (સ્ટોન) પથરો

(19) appropriate (અપ્રોપ્રિએટ) યોગ્ય

(20) distance (ડિસ્ટન્સ) અંતર


(21) wonderful (વન્ડરફુલ) અદ્ભુત

(22) idea (આઇડિઆ) વિચાર, યોજના

(23) bamboo (બૅમ્બૂ) બામ્બુ, વાંસ

(24) to build (ટૂ બિલ્ડ) બાંધવું

(25) bridge (બ્રિજ) પુલ

(26) fence (ફેન્સ) વાડ

(27) fishing rod (ફિશિંગ રૉડ) માછલાં પકડવાની લાકડી

(28) raft (રાફ્ટ) તરાપો

(29) single (સિંગલ) એક

(30) music (મ્યુઝિક) સંગીત


(31) to produce (ટૂ પ્રડ્યુસ) ઉત્પન્ન કરવું

(32) flute (ફ્લૂટ) વાંસળી

(33) joint (જૉઇન્ટ) સાંધો, ગાંઠ

(34) stem (સ્ટેમ) છોડની દાંડી

(35) hollow (હૉલો) પોલું

(36) fibre (ફાઈબર) રેસાં

(37) large (લાર્જ) વિશાળ, ખૂબ મોટું

(38) flexible (ફ્લેક્સિબલ) લવચીક, વાળી શકાય તેવું

(39) waterproof (વૉટરપ્રૂફ) જલાભેદ્ય, જેમાં પાણી પેસે નહીં તેવું

(40) container (કન્ટેનર) પાત્ર, વાસણ


(41) plate (પ્લેટ) થાળી

(42) rough (૨ફ) કાચું

(43) material (મટિઅરિઅલ) માલ

(44) institute (ઇન્સ્ટિટ્યૂટ) સંસ્થા

(45) child labour (ચાઇલ્ડ લેબર) બાળમજૂરી

(46) to abolish (ટૂ અબૉલિશ) નાબૂદ કરવું

(47) weaver (વીવર) વણકર

(48) herb (હર્બ) વનસ્પતિ

(49) spice (સ્પાઈસ) તેજાનો

(50) flavour (ફ્લેવર) સ્વાદ


(51) dish (ડિશ) વાનગી

(52) ginger (જિંજ૨) આદુ

(53) to decrease (ટૂ ડીક્રિસ) ઘટાડવું

(54) motion sickness (મોશન સિકનિસ) વાહનયાત્રા દરમિયાન થતી માંદગી

(55) oil (ઑઇલ) તેલ

(56) treatment (ટ્રીટમેન્ટ) ઉપચાર

(57) toothache (ટૂથ-એક) દાંતનો દુખાવો

(58) massage (મસાજ) માલિશ

(59) brain (બ્રેન) મગજ

(60) disease (ડિઝીઝ) રોગ


(61) garlic (ગાર્લિક) લસણ

(62) to destroy (ટૂ ડિસ્ટ્રૉઇ) નાશ કરવો

(63) cell (સેલ) કોષ

(64) nature (નેચર) નિસર્ગ, કુદરત

(65) blessing (બ્લેસિંગ) આશીર્વાદ