ધોરણ : 8
વિષય : અંગ્રેજી
એકમ : 3. Ah ! Oh ! Ouch !
સત્ર : દ્વિતીય
(1) rebel (રેબલ) બળવાખોર
(2) to create (ટૂ ક્રિએટ) કરવું, રચવું
(3) disturbance (ડિસ્ટર્બન્સ) ખલેલ, ધમાલ, ધાંધલ
(4) to wear (ટૂ વેઅર) પહેરવું
(5) uniform (યુનિફૉર્મ) ગણવેશ
(6) fantastic (ફેન્ટેસ્ટીક) વિચિત્ર
(7) beautiful (બ્યુટિફુલ) સુંદર
(8) forest (ફૉરિસ્ટ) જંગલ, વન
(9) river (રિવર) નદી
(10) thick (થિક) ગાઢ, ગીચ
(11) bush (બુશ) ઝાડવાં
(12) creeper (ક્રીપર) વેલ
(13) glossy (ગ્લૉસિ) સુંવાળું, ચમકતું
(14) ant (ઍન્ટ) કીડી
(15) to skate (ટૂ સ્કેટ) સ્કેટ કરવું
(16) certainly (સર્ટનલિ) ચોક્કસ
(17) soil (સૉઇલ) જમીન
(18) fertile (ફર્ટાઇલ) ફળદ્રુપ
(19) famous (ફેમસ) પ્રખ્યાત, જાણીતું
(20) sanctuary (સેનસ્યુઅરિ) અભયારણ્ય
(21) wild ass (વાઇલ્ડ ઍસ) જંગલી ગધેડો
(22) sloth bear (સ્લૉથ બેઅર) એક પ્રકારનું રીંછ
(23) one horned (વન હોર્નડ) એક શિંગડાવાળું
(24) rhino (રાઇનો) ગેંડો
(25) buffalo (બફેલો) ભેંસ
(26) swamp deer (સ્વૉમ્પ ડિઅર) એક પ્રકારનું હરણ
(27) tent (ટેન્ટ) તંબૂ
(28) to cook (ટુ કુક) રસોઈ કરવી
(29) memorable (મેમરબલ) યાદગાર, સંસ્મરણીય
(30) experience (ઇકસપિઅરિઅન્સ) અનુભવ
(31) to explore (ટૂ ઇક્સપ્લોર) નિરીક્ષણ કરવું
(32) insect (ઇન્સેક્ટ) જેતુ
(33) moment (મૉમન્ટ) ક્ષણ
(34) thrilling (થ્રીલિંગ) રોમાંચક
(35) cries (ક્રાઇઝ) અવાજો, રડવું
(36) trumpet (ટૂમ્પિટ) હાથીનો અવાજ
(37) excited (ઇકસાઇટિડ) ઉત્તેજિત
(38) to whisper (ટ્ર વિસ્પર) ધીમા અવાજે બોલવું, કાનમાં કહેવું
(39) creature (ક્રીચર) પ્રાણી
(40) tusk (ટસ્ક) દંતૂશળ
(41) trunk (ટૂંક) સૂંઢ
(42) to believe (ટૂ બિલીવ) માનવું
(43) dream (ડ્રીમ) સ્વપ્ન
(44) living (લિવિંગ) જીવંત
(45) life (લાઇફ) જીવન
(46) distance (ડિસ્ટન્સ) અંતર
(47) worried (વરિડ) ચિંતિત
(48) to smell (ટૂ મેલ) ગંધ આવવી
(49) afraid (અફ્રેડ) ભયભીત
(50) to shake (ટૂ શેક) હલાવવું
(51) anger (એંગર) ગુસ્સો
(52) to attack (ટૂ અટૅક) હુમલો કરવો
(53) to blow into (ટૂ બ્લો ઇન્ટુ) માં ફૂંક મારવી
(54) sound (સાઉન્ડ) અવાજ
(55) to echo ( એકો) ગૂંજવું, પડઘો પડવો
(56) to disappear (ટૂ ડિસપિઅર) અદશ્ય થવું, ગાયબ થવું
(57) trick (ટ્રિક) યુક્તિ
(58) to be relieved (ટૂ બી રિલીવ્ડ) રાહત થવી
(59) softly (સૉફટલિ) ધીમેથી