ધોરણ : 8 અંગ્રેજી સેમ : 2 એકમ : 2 અંગ્રેજી સ્પેલિંગ

GIRISH BHARADA
Std 8 English Sem 2 Unit 2 Spelling In Gujarati

ધોરણ : 8

વિષય : અંગ્રેજી

એકમ : 2. You Love English, Don't You?

સત્ર : દ્વિતીય



(1) blue (બ્લૂ) ભૂરું

(2) sky (સ્કાઈ) આકાશ

(3) water (વૉટર) પાણી

(4) sea (સી) સમુદ્ર

(5) green (ગ્રીન) લીલું

(6) grass (ગ્રાસ) ઘાસ

(7) leaves (લીવ્ઝ) પાંદડાં

(8) yellow (યેલો) પીળું

(9) flower (ફ્લાવર) ફૂલ

(10) sunflower (સનફ્લાવર) સૂરજમુખી


(11) row (રો) હાર

(12) babool (બબૂલ) બાવળ

(13) forest (ફૉરિસ્ટ) જંગલ, વન

(14) straight (સ્ટ્રેટ) સીધું

(15) branch (બ્રાન્ચ) ડાળી

(16) thorn (થોર્ન) કાંટો

(17) base (બેસ) નીચેનો ભાગ

(18) round (રાઉન્ડ) ગોળ

(19) narrow (નેરો) સાંકડું

(20) broad (બ્રૉડ) પહોળું


(21) sadly (સેડ્લિ) દુઃખી થઈને

(22) unattractive (અન્અટ્રેક્ટિવ) અનાકર્ષક

(23) to hate (ટૂ હેટ) ધિક્કારવું

(24) to appear (ટૂ અપિઅર) પ્રગટ થવું

(25) upset (અપસેટ) ઉદાસ, અસ્વસ્થ

(26) tiny (ટાઇનિ) ઝીણું

(27) golden (ગોલ્ડન) સોનેરી

(28) excellent (એક્સલન્ટ) ઉત્તમ

(29) to protect (ટૂ પ્રોટેક્ટ) રક્ષણ કરવું

(30) good-looking (ગુડ-લુકિંગ) દેખાવડું


(31) to remove (ટૂ રિમૂવ) કાઢી નાખવું

(32) to bless (ટૂ બ્લેસ) વરદાન આપવું, આશીર્વાદ આપવા

(33) to request (ટૂ રિકવેસ્ટ) વિનંતી કરવી

(34) trunk (ટ્રંક) થડ

(35) magic (મૅજિક) જાદુ

(36) stick (સ્ટિક) લાકડી

(37) to disappear (ટૂ ડિસપિઅર) અદશ્ય થઈ જવું

(38) shining (શાઇનિંગ) ચમકતું

(39) happiness (હેપિનિસ) ખુશી

(40) wonderful (વન્ડરફુલ) અદ્ભુત


(41) to pluck (ટૂ પ્લક) ખેંચી કાઢવું, તોડવું

(42) to beg (ટૂ બેગ) આજીજી કરવી

(43) ugly (અગ્લિ) કદરૂપું

(44) to weep (ટૂ વીપ) રડવું

(45) sparkling (સ્પાર્કલિંગ) ચળકતું

(46) glass (ગ્લાસ) કાચ

(47) risky (રિસ્કિ) જોખમભરેલું

(48) kind (કાઇન્ડ) દયાળુ

(49) stormy wind (સ્ટૉર્મિ વિંડ) તોફાની પવન

(50) to blow (ટૂ બ્લો) ફૂંકાવવું


(51) piece (પીસ) ટુકડો

(52) leafless (લીફલિસ) પાંદડાં વિનાનું

(53) sobs (સૉબ્ઝ) ડૂસકાં

(54) cruel (ક્રુઅલ) ક્રૂર, ઘાતકી

(55) smooth (સ્મૂધ) સુંવાળું

(56) contented (કન્ટેન્ટિડ) સંતુષ્ટ

(57) to grant (ટૂ ગ્રાન્ટ) માન્ય રાખવું, પૂરું કરવું

(58) robber (રૉબર) ચોર, લૂંટારો

(59) to steal (ટુ સ્ટીલ) ચોરવું, લૂંટવું

(60) strong (સ્ટ્રોંગ) બળવાન


(61) handsome (હેન્ડસમ) દેખાવડું

(62) forever (ફોરેવર) હંમેશાં માટે

(63) tender (ટેન્ડર) કુણું

(64) tasty (ટેસ્ટિ) સ્વાદિષ્ટ

(65) to save (ટૂ સેવ) બચાવવું

(66) satisfied (સેટિસ્ફાઇડ) સંતુષ્ટ

(67) original (ઑરિજિનલ) મૂળ

(68) evergreen (એવરગ્રીન) લીલું, સદાબહા૨