ધોરણ : 8
વિષય : અંગ્રેજી
એકમ : 1. I Will Be That
સત્ર : દ્વિતીય
(1) scientist (સાયન્ટિસ્ટ) વૈજ્ઞાનિક
(2) news (ન્યૂઝ) સમાચાર
(3) free (ફ્રી) મુક્ત
(4) pilot (પાઇલટ) વિમાનચાલક
(5) dancer (ડાન્સર) નર્તક
(6) lawyer (લૉયર) વકીલ
(7) doctor (ડૉક્ટર) ડૉક્ટર
(8) huge (હ્યુજ) ખૂબ મોટું, વિશાળ
(9) whale (વેલ) વેલ માછલી
(10) to swim (ટૂ સ્વિમ) તરવું
(11) ocean (ઓશન) દરિયો, સમુદ્ર
(12) musician (મ્યૂઝિશન) સંગીતકાર
(13) beautician (બ્યૂટિશન) સૌંદર્ય-તજજ્ઞ
(14) stream (સ્ટ્રીમ) ઝરણું
(15) to flow through (ટૂ ફ્લો થ્રૂ) માંથી વહેવું
(16) eagle (ઈગલ) ગરુડ
(17) valley (વૅલિ) ખીણ
(18) fountain (ફાઉન્ટિન) ફુવારો
(19) range of mountains (રેન્જ ઑવ માઉન્ટિન્ઝ) પર્વતમાળા
(20) child (ચાઇલ્ડ) બાળક
(21) key (કી) ચાવી
(22) heaven (હેવન) સ્વર્ગ
(23) court (કૉર્ટ) દરબાર
(24) courtier (કૉર્ટિઅ૨) દરબારી
(25) sound (સાઉન્ડ) અવાજ
(26) trumpet (ટ્રમ્પિટ) તુરાઈ
(27) drum (ડ્રમ) ઢોલ
(28) minister (મિનિસ્ટર) મંત્રી
(29) to discuss (ટૂ ડિસ્કસ) ચર્ચા કરવી
(30) project (પ્રજેક્ટ) યોજના
(31) great (ગ્રેટ) મહાન
(32) kingdom (કિંગ્ડમ) રાજ્ય
(33) camp (કૅમ્પ) શિબિર
(34) to produce (ટૂ પ્રોડ્યૂસ) ઉત્પન્ન કરવું
(35) coin (કૉઇન) સિક્કો
(36) holy ash (હોલિ ઍશ) પવિત્ર ભસ્મ
(37) queue (ક્યૂ) હાર
(38) tent (ટેન્ટ) તંબૂ
(39) to offer (ટૂ ઑફર) આપવું, ધરવું
(40) gold coin (ગોલ્ડ કૉઇન) સોનાનો સિક્કો
(41) grains (ગ્રેન્ઝ) અનાજ
(42) dry fruits (ડ્રાઇ ફ્રૂટ્સ) સુક્કો મેવો
(43) to cure (ટૂ ક્યુઅર) ઉપચાર કરવો
(44) illness (ઇલનિસ) માંદગી
(45) sum (સમ) રકમ
(46) interesting (ઇન્ટરેસ્ટિંગ) રસપ્રદ
(47) real (રીઅલ) સાચું, ખરું
(48) to charge (ટૂ ચાર્જ) કિંમત માગવી
(49) service (સર્વિસ) સેવા
(50) to keep watch (ટૂ કીપ વૉચ) ધ્યાન રાખવું, નજર રાખવી
(51) certainly (સર્ટેંનલી) ચોક્કસ
(52) beard (બિઅર્ડ) દાઢી
(53) saffron (સૅફ્રન) કેસરી રંગ
(54) to bless (ટૂ બ્લેસ) આશીર્વાદ આપવા
(55) to enter (ટૂ એન્ટર) પ્રવેશ કરવો
(56) silence (સાઇલન્સ) શાંતિ
(57) saint (સેન્ટ) સંત
(58) divine (ડિવાઇન) દિવ્ય
(59) to bow (ટૂ બાઉ) વંદન કરવા
(60) sack (સેક) કોથળો
(61) rice (રાઇસ) ચોખા
(62) to advise (ટૂ ઍડ્વાઇઝ) સલાહ આપવી
(63) assistant (અસિસ્ટન્ટ) મદદનીશ
(64) pleased with (પ્લીઝ્ડ વીથ) થી ખુશ થવું
(65) gift (ગિફ્ટ) ભેટ
(66) to worry (ટૂ વરિ) ચિંતા કરવી
(67) definitely (ડેફિનિટ્લી) ચોક્કસ
(68) to perform (ટૂ પર્ફોર્મ) કરવું
(69) lucky (લકી) નસીબદાર
(70) crowd (ક્રાઉડ) ટોળું
(71) to rush to (ટૂ ૨શ ટૂ) ની તરફ ધસી જવું
(72) problem (પ્રૉબ્લમ) સમસ્યા
(73) death (ડેથ) મૃત્યુ
(74) easy (ઇઝિ) સરળ, સહેલું
(75) suddenly (સડન્લી) અચાનક
(76) to pluck (ટૂ પ્લક) ખેંચી કાઢવું
(77) proudly (પ્રાઉડ્લિ) ગર્વથી
(78) to address (ટૂ અડ્રેસ) સંબોધન કરવું
(79) magical (મૅજિકલ) જાદુઈ
(80) directly (ડેરેક્ટિલ) સીધું
(81) to protest (ટૂ પ્રટેસ્ટ) વિરોધ કરવો
(82) pain (પેન) પીડા, દરદ
(83) crowd (ક્રાઉડ) ટોળું
(84) to scream (ટૂ સ્ક્રીમ) બૂમ પાડવી
(85) loudly (લાઉડ્લી) જોરથી, મોટા અવાજે
(86) follower (ફૉલોઅર) અનુયાયી
(87) to escape (ટૂ ઇસ્કેપ) ભાગી છૂટવું
(88) to chase (ટૂ ચેસ) પીછો કરવો
(89) truth (ટ્રુથ) સત્ય
(90) earnings (અર્નિંગઝ) કમાણી
(91) to arrest (ટૂ અરેસ્ટ) ગિરફતાર કરવું