ધોરણ : 8 અંગ્રેજી સેમ : 1 એકમ : 4 અંગ્રેજી સ્પેલિંગ

GIRISH BHARADA
Std 8 English Sem 1 Unit 4 Spelling In Gujarati

ધોરણ : 8

વિષય : અંગ્રેજી

એકમ : 4. SUN - TOUR

સત્ર : પ્રથમ



(1) solar energy (સોલર એનર્જિ) સૌર- ઊર્જા

(2) science (સાયન્સ) વિજ્ઞાન

(3) to mean (ટૂ મીન) અર્થ હોવો / થવો (meant નું ભૂ.કા.)

(4) bright star (બ્રાઇટ સ્ટાર) તેજસ્વી તારો

(5) solar system (સોલર સિસ્ટિમ) સૂર્યમાળા / સૌરમંડળ

(6) usually (યૂઝુઅલિ) સામાન્ય રીતે, રોજનું

(7) to shine (ટૂ શાઇન) પ્રકાશવું

(8) brightly (બ્રાઇટલિ) તેજસ્વી રીતે

(9) summer (સમર) ગ્રીષ્મઋતુ, ઉનાળો

(10) extremely (ઇકસ્ટ્રીમલિ) ખૂબ જ


(11) to experience (ટુ ઇક્સ્પીરિઅન્સ) અનુભવ કરવો

(12) to feel (ટૂ ફીલ) લાગવું, અનુભવવું (felt નું ભૂ.કા.)

(13) restless (રેસ્ટલેસ) બેચેન

(14) season (સીઝન) ઋતુ

(15) ray (રે) કિરણ

(16) to cause (ટૂ કૉઝ) ઉત્પન્ન કરવું, કારણભૂત થવું

(17) sunstroke (સન-સ્ટ્રૉક) લૂ લાગવી તે

(18) to force (ટૂ ફોર્સ) બળ, જોર કરવું

(19) to protect (ટૂ પ્રોટેક્ટ) રક્ષણ કરવું

(20) harsh (હાર્શ) તીવ્ર


(21) to invent ( ટુ ઇન્વેન્ટ) શોધ કરવી

(22) scorching (સ્કૉર્ચિંગ) દઝાડતું

(23) heat (હીટ) ગરમી

(24) scientist (સાયન્ટિસ્ટ) વિજ્ઞાની

(25) successfully (સક્સેસફુલિ) સફળતાપૂર્વક

(26) electricity (ઇલેક્ટ્રિસિટિ) વીજળી

(27) to need (ટૂ નીડ) જરૂર હોવી

(28) to light (ટૂ લાઇટ) પ્રકાશિત કરવું, અજવાળવું

(29) factory (ફેક્ટરિ) કારખાનું

(30) different (ડિફરન્ટ) જુદી જાતનું, અલગ


(31) kind (કાઇન્ડ) જાત

(32) purpose (પર્પસ) હેતુ

(33) various (વેરિઅસ) જુદા જુદા

(34) source (સૉર્સ) સ્રોત

(35) Coal (કોલ) કોલસો

(36) petrol (પેટ્રલ) પેટ્રોલ

(37) to generate (ટૂ જનરેટ) ઉત્પન્ન કરવું

(38) to believe (ટૂ બિલીવ) માનવું

(39) warm (વૉર્મ) હૂંફાળું

(40) country (કન્ટ્રિ) દેશ


(41) major (મેજર) મોટું

(42) recent (રીસન્ટ) તાજેતરનું

(43) numerous (ન્યૂમરસ) સંખ્યાબંધ, અનેક

(44) experiment (ઇક્સપેરિમન્ટ) પ્રયોગ

(45) to conduct (ટૂ કંડક્ટ) સંચાલન કરવું

(46) natural (નૅચરલ) કુદરતી

(47) to utilize (ટ્ર યુટિલાઇઝ) કામમાં લેવું, વાપરવું

(48) solar cooker (સોલર કૂકર) સોલર કૂકર

(49) solar heater (સોલર હીટર) સોલર હીટર

(50) solar battery (સોલર બૅટરિ) સોલર બૅટરી


(51) to notice (ટૂ નોટિસ) ધ્યાનમાં લેવું

(52) shining (શાઇનિંગ) પ્રકાશિત

(53) glass-like (ગ્લાસ લાઇક) કાચ જેવી

(54) plate (પ્લેટ) તાસક

(55) multi-storeyed (મલ્ટિ-સ્ટોરિડ) બહુમાળી

(56) building (બિલ્ડિંગ) મકાન

(57) device (ડિવાઇસ) સાધન

(58) to collect (ટુ કલેક્ટ) એકઠું કરવું

(59) bathing (બેધિંગ) નહાવું તે, સ્નાન

(60) cleaning (ક્લીનિંગ) સફાઈ


(61) washing (વૉશિંગ) ધુલાઈ

(62) drinking (ડ્રિકિંગ) પીવું તે

(63) industrial (ઇન્ડસ્ટ્રિઅલ) ઔદ્યોગિક

(64) area (એરિઆ) વિસ્તાર, ક્ષેત્ર

(65) innovative (ઇનોવેટિવ) સંશોધનાત્મક

(66) hard work (હાર્ડ વર્ક) પરિશ્રમ

(67) to turn (ટૂ ટન) ફેરવવું, પરિવર્તિત કરવું

(68) bane (બેન) શાપ

(69) blessing (બ્લેસિંગ) આશીર્વાદ

(70) technology (ટેક્નૉલજિ) તંત્રજ્ઞાન


(71) to develop (ટૂ ડિવેલપ) વિકસાવવું

(72) abundant (અબડન્ટ) પુષ્કળ, વિપુલ

(73) to hope (ટૂ હોપ) આશા રાખવી

(74) to provide (ટૂ પ્રોવાઇડ) પૂરું પાડવું

(75) remote (રિમોટ) દૂર દૂરનું

(76) indeed (ઇન્ડીડ) ખરેખર