ધોરણ : 8
વિષય : અંગ્રેજી
એકમ : 3. WHAT WERE YOU DOING?
સત્ર : પ્રથમ
(1) surrounded by (સરાઉન્ડિડ બાઇ) થી ઘેરાયેલું
(2) to visit (ટૂ વિઝિટ) મુલાકાત લેવી
(3) fair (ફેઅર) મેળો
(4) trade fair (ટ્રેડ ફેઅર) વ્યાપાર મેળો
(5) sweet (સ્વીટ) મીઠાઈ
(6) colourful (કલરફુલ) રંગીન
(7) household (હાઉસહોલ્ડ) ઘરોપયોગી
(8) item (આઇટમ) વસ્તુ, ચીજ
(9) to clap (ટૂ કલેપ) તાળીઓ પાડવી
(10) loudly (લાઉડલિ) મોટેથી, મોટા અવાજે
(11) really (રિઅલિ) ખરેખર
(12) huge (હ્યુજ) વિશાળ
(13) excitement (ઇક્સાઇટ્સન્ટ) ઉત્તેજના
(14) juggler (જગલર) જાદુગર
(15) trip (ટ્રિપ) સફર, પ્રવાસ
(16) entry fee (એન્ટ્રિ ફી) પ્રવેશ ફી
(17) stall (સ્ટૉલ) દુકાન
(18) counter (કાઉન્ટર) કાઉન્ટર, દુકાનનો ગલ્લો-ટેબલ
(19) visitor (વિઝિટર) મુલાકાતી
(20) salesman (સેલ્સમૅન) વેચનાર
(21) to demonstrate (ટૂ ડેમનસ્ટ્રેટ) પ્રત્યક્ષ બતાવવું
(22) to savour (ટૂ સેવર) મજા માણવી
(23) couple (કપલ) બે
(24) to convey (ટુ કન્વે) પહોંચાડવું
(25) regards (રિગાર્ડ્ઝ) વંદન
(26) sincerely (સિન્સિઅર્લી) ખરા દિલથી
(27) visit (વિઝિટ) મુલાકાત
(28) interesting (ઇન્ટરેસ્ટિંગ) રસપ્રદ
(29) famous (ફેમસ) પ્રખ્યાત, જાણીતું
(30) to travel (ટૂ ટ્રેવલ) પ્રવાસ કરવો
(31) history (હિસ્ટરિ) ઇતિહાસ
(32) process (પ્રૉસેસ) પ્રક્રિયા
(33) to convey (ટૂ કન્વે) પહોંચાડવું
(34) regards (રિગાર્ડઝ) વંદન