ધોરણ : 7
વિષય : અંગ્રેજી
એકમ : 5. Me Too!
સત્ર : દ્વિતીય
(1) ant (ઍન્ટ) કીડી
(2) tiny (ટાઇનિ) જીણું, નાનું, નાનકડું
(3) hardworking (હાર્ડવર્કિંગ) મહેનતુ, ઉદ્યમી
(4) intelligent (ઇન્ટેલિજન્ટ) હોંશિયાર
(5) creature (ક્રીચર) જંતુ, જીવ
(6) to touch (ટૂ ટચ) સ્પર્શ કરવો, અડવું
(7) feeler (ફીલર) સ્પર્શ દ્વારા વસ્તુઓની ચકાસણી કરવાની ઇંદ્રિય
(8) antennae (ઍન્ટેને) સ્પર્શેન્દ્રિય
(9) to pass (ટૂ પાસ) આગળ પહોંચાડવું
(10) message (મેસિજ) સંદેશો
(11) row (રો) હરોળ
(12) to pay attention to (ટૂ પે અટેન્શનટ ટૂ) ની તરફ ધ્યાન આપવું
(13) to live (ટૂ લિવ) રહેવું
(14) comfortable (કમ્ફર્ટેબલ) સુખદાયક, આરામદાયક
(15) nest (નેસ્ટ) માળો
(16) anthill (ઍન્ટહિલ) કીડીનું દર, રાફડો
(17) passage (પૅસિજ) માર્ગ, રસ્તો
(18) nursery (નર્સરિ) બાળકોની સંભાળ રાખવાની જગ્યા
(19) worker (વર્કર) કામદાર
(20) reserved (રિઝર્વડ) અનામત રાખેલું
(21) quarter (ક્વૉર્ટર) રહેઠાણ
(22) to search (ટૂ સર્ચ) શોધવું
(23) to fetch (ટૂ ફેચ) લાવવું
(24) storehouse (સ્ટૉરહાઉસ) કોઠારા
(25) soldier (સોલ્જ૨) સૈનિક, સિપાઈ
(26) separate (સેપરેટ) જુદું
(27) barrack (બેરક) સિપાઈઓનું રહેવાનું લાંબું મકાન
(28) cleaner (ક્લીનર) સફાઈ કરનાર
(29) to harm (ટૂ હાર્મ) ઈજા કરવી
(30) grub (ગ્રબ) કીડીનું બચ્ચું, ઈયળ
(31) to fight (ટૂ ફાઇટ) લડવું
(32) member (મેમ્બર) સભ્ય
(33) group (ગ્રુપ) જૂથ
(34) life (લાઇફ) જીવન
(35) peaceful (પીસફુલ) શાંત
(36) queen (ક્વીન) રાણી
(37) to lay eggs (ટૂ લે એગ્ઝ) ઈંડાં મૂકવાં
(38) to hatch (ટૂ હેચ) ઈંડાને સેવવું
(39) to guard (ટૂ ગાર્ડ) રક્ષણ કરવું, ચોકી કરવી
(40) to feed (ટૂ ફીડ) ખવરાવવું
(41) to clean (ટૂ ક્લીન) સાફ કરવું
(42) exercise (એક્સરસાઇઝ) કસરત
(43) sunshine (સનશાઇન) તડકો
(44) beetle (બીટલ) ભમરો
(45) reason(રીઝન) કારણ
(46) pleasant (પ્લેઝન્ટ) સુખકારક, આનંદકારક
(47) smell (સ્મેલ) ગંધ, સુગંધ, સુવાસ
(48) pet (પેટ) પાળેલું પ્રાણી
(49) sweet (સ્વીટ) મીઠું
(50) juice (જૂસ) રસ
(51) to train (ટૂ ટ્રેન) તાલીમ આપવી