ધોરણ : 7
વિષય : અંગ્રેજી
એકમ : 4. Q of Yes No Yes No Yes No
સત્ર : દ્વિતીય
(1) to suffer from (ટૂ સફર ફ્રૉમ) થી પીડાવું, હેરાન થવું
(2) severe (સિવિઅર) ખૂબ, ભારે, ગંભીર
(3) cold (કોલ્ડ) શરદી
(4) to prepare (ટૂ પ્રિપેઅર) તૈયાર કરવું
(5) preparation (પ્રેપરેશન) તૈયારી
(6) festival (ફેસ્ટિવલ) તહેવાર
(7) major (મેજર) મોટો, મુખ્ય
(8) folk dance (ફોક ડાન્સ) લોકનૃત્ય
(9) to continue (ટૂ કન્ટિન્યૂ) ચાલુ રાખવું
(10) youthful (યૂથફુલ) જુવાન, જોશવાળું
(11) elderly (એલ્ડર્લી) મોટી ઉંમરનું
(12) to decorate (ટૂ ડેકરેટ) શણગારવું, સુશોભિત કરવું
(13) to illuminate (ટૂ ઇલૂમિનેટ) પ્રકાશિત કરવું
(14) atmosphere (એટ્મસ્ફીઅર) વાતાવરણ
(15) fair (ફેઅર) મેળો
(16) tune (ટ્યૂન) રાગ, સૂર
(17) energetic (એનરજેટિક) જુસ્સાવાળું, ઉત્સાહી
(18) chorus (કૉરસ) ગાયકવૃંદ
(19) tradition (ટ્રેડિશન) પરંપરા
(20) to worship (ટૂ વર્શિપ) પૂજા કરવી, આરાધના કરવી
(21) to admire (ટૂ અડમાયર) વખાણવું
(22) goddess (ગૉડિસ) દેવી
(23) to present (ટૂ પ્રિઝેન્ટ) રજૂ કરવું
(24) social (સોશલ) સામાજિક
(25) theme (થીમ) વિષય
(26) traditional (ટ્રેડિશનલ) પરંપરાગત
(27) attire (અટાયર) પોશાક
(28) embroidery (ઇમ્બ્રૉઇડરિ) ભરતકામ
(29) mirror-work (મિ૨૨-વર્ક) કાચનું ભરતકામ
(30) attractive (અટ્રેકિટવ) આકર્ષક
(31) jewellery (જુઅલરિ) દાગીના
(32) bangle (બેંગલ) બંગડી
(33) bracelet (બ્રેસલિટ) બંગડી, બાજુબંધ, કડું
(34) anklet (એકલિટ) નૂપુર, ઝાંઝર
(35) armlet (આર્મલિટ) બાજુબંધ
(36) to tie (ટૂ ટાઇ) બાંધવું
(37) waist (વેસ્ટ) કમર
(38) action (ઍકશન) શૈલી
(39) joy (જૉઇ) આનંદ
(40) friendship (ફ્રેન્ડશિપ) મૈત્રી
(41) to visit (ટૂ વિઝિટ) મુલાકાત લેવી
(42) unforgettable (અન્ફર્ગેટબલ) યાદગાર, અવિસ્મરણીય
(43) experience (ઇકસ્પિઅરિઅન્સ) અનુભવ