ધોરણ : 8
વિષય : અંગ્રેજી
એકમ : 1. Q FOR QUESTION
સત્ર : પ્રથમ
(1) annual (ઍન્યુઅલ) વાર્ષિક
(2) smart (સ્માર્ટ) હોશિયાર
(3) host (હોસ્ટ) યજમાન, સ્પર્ધાના સૂત્રધાર
(4) competition (કૉમ્પિટિશન) સ્પર્ધા
(5) scorer (સ્કૉરર) સ્પર્ધામાં અંકોની નોંધ રાખનાર
(6) expert (એક્સપર્ટ) નિષ્ણાત, તજજ્ઞ
(7) contestant (કૉન્ટેસ્ટન્ટ) સ્પર્ધક
(8) eagerly (ઇગર્લિ) આતુરતાપૂર્વક
(9) to await (ટૂ અવેટ) રાહ જોવી
(10) to waste (ટૂ વેસ્ટ) વેડફવું
(11) participant (પાર્ટિસિપન્ટ) ભાગ લેનાર
(12) maximum (મૅક્સિમમ) સૌથી વધુ
(13) quickest (ક્વિકેસ્ટ) સૌથી ઝડપી
(14) to arrange (ટૂ અરેન્જ) ગોઠવવું
(15) order (ઑર્ડર) ક્રમ
(16) to select (ટૂ સિલેક્ટ) પસંદ કરવું
(17) gift (ગિફ્ટ) ભેટ
(18) scholarship (સ્કૉલરશિપ) છાત્રવૃત્તિ
(19) helpline (હેલ્પલાઇન) મદદ
(20) sea (સી) સમુદ્ર, સાગર
(21) confused (કન્ફ્યુઝડ) ગૂંચવાઈ ગયેલું
(22) to choose (ટૂ ચૂસ) પસંદ કરવું
(23) to put stress on (ટુ પુટ સ્ટ્રેસ ઑન) ની પર ભાર મૂકવો
(24) final (ફાઇનલ) અંતિમ
(25) fix (ફિક્સ) નિયત કરવું, સ્થાયી કરવું
(26) to believe (ટૂ બિલીવ) માનવું
(27) to disturb (ટૂ ડિસ્ટર્બ) ખલેલ પહોંચાડવી
(28) amount (અમાઉન્ટ) જથ્થો
(29) to flow (ટ્ર ફ્લો) વહેવું
(30) to double (ટૂ ડબલ) બમણું થવું
(31) audience (ઑડિઅન્સ) પ્રેક્ષકો, શ્રોતાઓ
(32) to breathe in (ટૂ બ્રીધ ઇન) શ્વાસ અંદર લેવો