ધોરણ : 7 અંગ્રેજી સેમ : 2 એકમ : 1 અંગ્રેજી સ્પેલિંગ

GIRISH BHARADA
Std 7 English Sem 2 Unit 1 Spelling In Gujarati

ધોરણ : 7

વિષય : અંગ્રેજી

એકમ : 1. Am I Lost?

સત્ર : દ્વિતીય



(1) road - રોડ - રસ્તો

(2) via – વાયા - મારફત

(3) Wildlife – વાઇલ્ડલાઇફ - વન્યજીવન

(4) properly – પ્રોપર્લી - બરાબર

(5) to understand - ટૂ અન્ડરસ્ટેન્ડ - સમજવું

(6) banyan tree - બેન્યન ટ્રી - વડનું ઝાડ

(7) dictionary – ડિક્શનર - શબ્દકોશ

(8) east – ઈસ્ટ - પૂર્વ

(9) afraid of - અફ્રેડ ઑવ - નો ડર

(10) return journey - રિટર્ન જર્નિ - પરત મુસાફરી


(11) Activity - એક્ટિવિટી - પ્રવૃતિ

(12) give - ગિવ - આપવું

(13) follow - ફોલો - અનુસરવું

(14) close - ક્લોઝ - બંધ કરવું

(15) thumb - થમ્બ - અંગૂઠો

(16) breathe - બ્રિધ - શ્વાસ લેવો

(17) remove - રિમૂવ - દૂર કરવું

(18) passenger - પેસેન્જર - મુસાફર

(19) reach - રીચ - પહોંચવું

(20) Deposit - ડિપોઝિટ - જમા, થાપણ


(21) case - કેશ - રોકડ

(22) visitor - વિઝિટર - મુલાકાતી, દર્શનાર્થી

(23) touch - ટચ - સ્પર્શ

(24) take - ટેક - લેવું

(25) injured - ઇન્જર્ડ - ઇજાગ્રસ્ત

(26) window - વિન્ડો - બારી

(27) special - સ્પેશિયલ - ખાસ

(28) delay - ડિલે - વિલંબ

(29) hour - અવર - કલાક

(30) study - સ્ટડી - અભ્યાસ, અધ્યયન