ધોરણ : 7
વિષય : અંગ્રેજી
એકમ : 2. STEP BY STEP
સત્ર : દ્વિતીય
(1) progressive (પ્રોગ્રેસિવ) પ્રગતિશીલ
(2) state (સ્ટેટ) રાજ્ય
(3) largest (લાર્જિસ્ટ) સૌથી મોટું
(4) centre (સેન્ટર) કેન્દ્ર
(5) business (બિઝ્નિસ) વેપાર
(6) capital (કેપિટલ) રાજધાની
(7) to travel (ટૂ ટ્રેવલ) પ્રવાસ કરવો
(8) transport (ટ્રાન્સપોર્ટ) પરિવહન
(9) facility (ફેસિલિટિ) સગવડ
(10) to plan (ટૂ પ્લેન) યોજવું
(11) project (પ્રોજેક્ટ) યોજના
(12) cost (કૉસ્ટ) ખર્ચ
(13) phase (ફેઝ) વિકાસનો તબક્કો
(14) north (નોર્થ) ઉત્તર
(15) south (સાઉથ) દક્ષિણ
(16) east (ઇસ્ટ) પૂર્વ
(17) west (વેસ્ટ) પશ્ચિમ
(18) corridor (કૉરિડૉર) રસ્તો
(19) underground (અન્ડરગ્રાઉન્ડ) ભૂગર્ભ
(20) total (ટોટલ) કુલ
(21) length (લેંન્થ) લંબાઈ
(22) to connect (ટૂ કનેક્ટ) જોડવું
(23) to cross (ટૂ ક્રૉસ) પસાર કરવું
(24) main (મેન) મુખ્ય
(25) area (એરિઆ) વિસ્તાર
(26) route (રૂટ) રસ્તો, માર્ગ
(27) pillar (પિલર) થાંભલો
(28) elevated (એલિવેટિડ) ઊંચું કરેલું
(29) traveller (ટ્રેવલર) પ્રવાસી, મુસાફર
(30) to enjoy (ટૂ ઇનજૉઇ) આનંદ માણવો
(31) beautiful (બ્યુટિફુલ) સુંદર
(32) scene (સીન) દશ્ય
(33) lovely (લવ્લી) સુંદર
(34) view (વ્યૂ) દ્રશ્ય
(35) track (ટ્રેક) પાટા
(36) to enter (ટૂ એન્ટર) પ્રવેશ કરવો
(37) exit (એગ્ઝિટ) બહાર જવાનો માર્ગ
(38) system (સિસ્ટમ) વ્યવસ્થા, તંત્ર
(39) automatically (ઑટોમૅટિકલિ) સ્વયંસંચાલિત રીતે
(40) to count (ટૂ કાઉન્ટ) ગણવું
(41) charge (ચાર્જ) ખર્ચ, કિંમત, ભાડું
(42) to worry (ટૂ વરિ) ચિંતા કરવી
(43) technology (ટેક્નૉલજિ) તંત્રજ્ઞાન
(44) to take care of (ટૂ ટેક કેઅર ઑવ) નું ધ્યાન રાખવું
(45) safety (સેફ્ટિ) સુરક્ષા
(46) safe (સેફ) સુરક્ષિત
(47) maximum (મૅક્સિમમ) અધિકતમ
(48) speed (સ્પીડ) ગતિ, ઝડપ