ધોરણ : 6
વિષય : અંગ્રેજી
એકમ : 2. A Ship Can Walk
સત્ર : દ્વિતીય
(1) ship (શિપ) વહાણ
(2) desert (ડેઝર્ટ) રણ
(3) lion (લાયન) સિંહ
(4) to roar (ટૂ રૉર) ગર્જના કરવી
(5) camel (કેમલ) ઊંટ
(6) king (કિંગ) રાજા
(7) forest (ફૉરિસ્ટ) વન, જંગલ
(8) animal (ઍનિમલ) પ્રાણી
(9) feet (ફીટ) પગ
(10) thick (થિક) જાડું
(11) padded (પેડિડ) ગાદીવાળું
(12) hot (હૉટ) ગરમ
(13) sun (સન) સૂર્ય
(14) to burn (ટૂ બર્ન) દાઝવું, દઝાડવું
(15) thorn (થોર્ન) કાંટો
(16) to prick (ટૂ પ્રિક) ખૂંચવું
(17) true (ટ્રૂ) સાચું, ખરું
(18) sand (સેન્ડ) રેતી
(19) to interrupt (ટૂ ઇન્ટરપ્ટ) વચમાં અટકાવવું
(20) to live (ટૂ લિવ) રહેવું, જીવવું
(21) water (વૉટર) પાણી
(22) week (વીક) અઠવાડિયું
(23) river (રિવર) નદી
(24) lake (લેક) તળાવ
(25) to bother (ટૂ બૉધ૨) હેરાન કરવું, ત્રાસ આપવો, ચિંતા કરવી
(26) to drink (ટૂ ડ્રિંક) પીવું
(27) stomach (સ્ટમક) પેટ
(28) proudly (પ્રાઉડ્લી) ગૌરવથી
(29) to store (ટૂ સ્ટૉર) સંગ્રહ કરવો
(30) food (ફૂડ) ખાવાનું
(31) interest (ઇન્ટરેસ્ટ) રસ
(32) hump (હમ્પ) ઊંટનો ટેકો
(33) fortnight (ફોર્ટનાઇટ) પખવાડિયું
(34) interesting (ઇન્ટરેસ્ટિંગ) રસપ્રદ
(35) leaves (leaf નું બહુવચન) (લીવ્ઝ) પાંદડાં
(36) thorny (થૉર્નિ) કાંટાળું
(37) bush (બુશ) ઝાડવું
(38) tongue (ટંગ) જીભ
(39) wonderful (વન્ડરફુલ) અદ્ભુત