ધોરણ : 6
વિષય : અંગ્રેજી
એકમ : 1. Taste of India
સત્ર : દ્વિતીય
(1) mind-activating (માઇન્ડ ઍક્ટિવેટિંગ) મગજને પ્રવૃત્ત કરતું
(2) city (સિટિ) શહેર
(3) to see (ટૂ સી) જોવું
(4) to buy (ટૂ બાઇ) ખરીદવું
(5) toffee (ટૉફિ) એક મીઠાઈ
(6) sour (સાવર) ખટાશવાળું
(7) flower (ફ્લાવર) ફૂલ
(8) dead (ડેડ) સુકાઈ ગયેલું
(9) thread (થ્રેડ) દોરો
(10) thin (થિન) પાતળું
(11) pin (પિન) ટાંકણી
(12) sharp (શાર્પ) અણીવાળું
(13) harp (હાર્પ) વીણા જેવું એક તંતુવાદ્ય
(14) to play (ટૂ પ્લે) વગાડવું
(15) to order (ટૂ ઑર્ડર) હુકમ આપવો, સૂચના આપવી
(16) huge (હ્યુજ) વિશાળ, ખૂબ મોટું
(17) dinner (ડિનર) રાતનું ભોજન
(18) important (ઇમ્પૉર્ટન્ટ) મહત્ત્વનું
(19) guest (ગેસ્ટ) મહેમાન
(20) personally (પર્સનલિ) વ્યક્તિગત રીતે, જાતે, પોતે
(21) kitchen (કિચન) રસોડું
(22) cook (કુક) રસોઇયો
(23) busy (બિઝિ) વ્યસ્ત
(24) dish (ડિશ) વાનગી
(25) to smell (ટૂ મેલ) સુવાસ આવવી તે, સોડમ
(26) scrap (સ્ક્રેપ) બાકી રહેલી વસ્તુઓ
(27) vegetables (વેજિટેબલ્ઝ) શાકભાજી
(28) waste (વેસ્ટ) નકામી વસ્તુઓ
(29) to throw away (ટૂ થ્રો અવે) ફેંકી દેવું
(30) to waste (ટૂ વેસ્ટ) બગાડ કરવો
(31) surely (શુઅર્લિ) ચોક્કસ
(32) to worry (ટૂ વરિ) ચિંતા કરવી
(33) to stare at (ટૂ સ્ટેઅર ઍટ) ની તરફ એકીટસે જોવું
(34) to think (ટૂ થિંક) વિચારવું
(35) idea (આઇડિઆ) યુક્તિ
(36) to wash (ટૂ વૉશ) ધોવું
(37) long (લોંગ) લાંબુ
(38) strip (સ્ટ્રિપ) લાંબો ટુકડો
(39) ground (grind નું ભૂતકાળ) વાટેલું
(40) fresh (ફ્રેશ) તાજું
(41) coconut (કોકનટ) ટોપરું
(42) green chilli (ગ્રીન ચિલિ) લીલું મરચું
(43) garlic (ગાર્લિક) લસણ
(44) to add (ટૂ ઍડ) ઉમેરવું
(45) paste (પેસ્ટ) મિશ્રણ
(46) salt (સૉલ્ટ) મીઠું
(47) whipped curd (વિપ્ડ કર્ડ) ફીણેલું દહીં
(48) curry (કરિ) કઢી
(49) to pour (ટૂ પૉર) રેડવું
(50) oil (ઑઇલ) તેલ
(51) to decorate (ટૂ ડેકરેટ) શણગારવું
(52) curry leaves (કરિ લીઝ) મીઠો લીમડો
(53) to serve (ટૂ સર્વ) પીરસવું
(54) confused (કન્ફ્યુઝડ) ગૂંચવાયેલું
(55) famous (ફેમસ) પ્રખ્યાત
(56) to imagine (ટૂ ઇમૅજિન) લ્પના કરવી
(57) to hide (ટૂ હાઈડ) સંતાવવું
(58) kingdom (કિંગડમ) રાજ્ય
(59) popular (પૉપ્યુલર) લોકપ્રિય