ધોરણ : 6 અંગ્રેજી સેમ : 1 એકમ : 4 અંગ્રેજી સ્પેલિંગ

GIRISH BHARADA

Std 6 English Sem 1 Unit 4 Spelling In Gujarati

ધોરણ : 6

વિષય : અંગ્રેજી

એકમ : 4. WATCH YOUR WATCH

સત્ર : પ્રથમ



(1) town (ટાઉન) નગર

(2) clock (ક્લૉક) દીવાલ ઘડિયાળ

(3) daddy (ડેડિ) પપ્પા, પિતાજી

(4) watch (વૉચ) કાંડા ઘડિયાળ

(5) to hope (ટૂ હોપ) આશા રાખવી, અપેક્ષા રાખવી (hoped ભૂ.કા.)

(6) is fast (ઇઝ ફાસ્ટ) આગળ છે

(7) hour (અવર) કલાક

(8) late (લેટ) મોડી

(9) right (રાઇટ) સાચી, સાચું

(10) which (વિચ) કઈ


(11) really (રિઅલિ) ખરેખર, સાચે જ

(12) to know (ટૂ નો) જાણવું (knew ભૂ.કા.)

(13) to quarrel (ટૂ ક્વૉરલ) ઝઘડવું (quarrelled ભૂ.કા.)

(14) thin hand (થિન હેન્ડ) પાતળો કાંટો, સેકંડ કાંટો

(15) long hand (લૉન્ગ હેન્ડ) લાંબો કાંટો, મિનિટ કાંટો

(16) to scream (ટૂ સ્કીમ) ચીસ પાડવી (screamed ભૂ.કા.)

(17) short hand (શૉર્ટ હૅન્ડ) નાનો કાંટો, કલાક કાટો

(18) to nod (ટૂ નોંડ) માથું ધુણાવવું (સંમતિ માટે) (nodded ભૂ.કા.)

(19) own (ઓન) પોતાનું (માલિકીનું)

(20) science (સાયન્સ) વિજ્ઞાન


(21) sports (સ્પૉર્ટ્સ) રમતો

(22) important (ઇમ્પૉર્ટન્ટ) મહત્ત્વનું

(23) noise (નોઇઝ) ઘોંઘાટ, અવાજ

(24) to kick (ટૂ કિક) લાત મારવી (kicked ભૂ.કા.)

(25) to set (ટૂ સેટ) ગોઠવવું (set ભૂ કા.)

(26) a wrist-watch (રિસ્ટ-વોચ) કાંડા ઘડિયાળ

(27) to inform (ટૂ ઇન્ફૉર્મ) જાણ કરવી (informed ભૂ.કા.)

(28) to look up (ટૂ લુક અપ) ઊંચે જોવું (looked up ભૂ.કા.)

(29) to replace (ટૂ રિપ્લેસ) બદલવું (replaced ભૂ.કા.)

(30) digital clock (ડિજિટલ ક્લૉક) ડિજિટલ ઘડિયાળ


(31) the chief officer (ચીફ ઑફિસર) વડો અધિકારી

(32) to complain (ટૂ કમપ્લેન) ફરિયાદ કરવી (complained ભૂ.કા.)

(33) swing (સ્વિંગ) હીંચકો

(34) to adopt (ટૂ અડપ્ટ) અપનાવવું (adopted ભૂ.કા.)

(35) technology (ટેક્નોલૉજી) ટેકનોલૉજી

(36) to make (ટૂ મેક) બનાવવું (made ભૂ.કા.)

(37) thing (થિંગ) વસ્તુ

(38) to need (ટૂ નીડ) જરૂર હોવી (needed ભૂ.કા.)

(39) card sheet (કાર્ડશીટ) પૂંઠું

(40) scissors (સિઝર્સ) કાતર


(41) cover (કવર) પૂંઠું

(42) square (સ્કવેઅર) ચોરસ

(43) scale (સ્કેલ) માપપટ્ટી

(44) to decide (ટૂ ડિસાઇડ) નક્કી કરવું (decided ભૂ.કા.)

(45) to mark (ટૂ માર્ક) નિશાની કરવી (marked ભૂ.કા.)

(46) to forget (ટૂ ફર્ગેટ) ભૂલી જવું (forgot ભૂ.કા.)

(47) to guess (ટૂ ગેસ) અનુમાન કરવું (guessed ભૂ.કા.)

(48) different (ડિફરન્ટ) જુદો, અલગ

(49) experience (ઈકસપિરિઅન્સ) અનુભવ

(50) to happen (ટૂ હેપન) થવું, બનવું (happened ભૂ.કા.)


(51) marriage ceremony (મૅરિજ સેરિમનિ) લગ્નોત્સવ

(52) neighbourhood (નેબરહુડ) પડોશ

(53) properly (પ્રૉપર્લિ) યોગ્ય રીતે, સારી રીતે

(54) to wake up (ટૂ વેક અપ) જાગવું (woke up ભૂ.કા.)

(55) to take a shower (ટૂ ટેક અ શાવર) સ્નાન કરવું

(56) tea (ટી) ચા

(57) to drive (ટૂ ડ્રાઇવ) હંકારવુ, ચલાવવું (drove ભૂ.કા.)

(58) to accelerate (ટૂ એક્સેલરેટ) ગતિ વધારવી (accelerated ભૂ.કા.)

(59) to continue (ટૂ કન્ટિન્યુ) ચાલુ રાખવું (continued ભૂ.કા.)

(60) circle (સર્કલ) વર્તુળ, સર્કલ


(61) to whisper (ટ્ર વિસ્પર) ધીમેથી બોલવું (whispered ભૂ.કા.)

(62) to approach (ટૂ અપ્રૉચ) આવી પહોંચવો (approached ભૂ.કા.)

(63) driving licence (ડ્રાઇવિંગ લાઇસન્સ) વાહન ચલાવવાનો પરવાનો

(64) to peep (ટૂ પીપ) ડોકિયું કરવું, જોવું

(65) wallet (વૉલિટ) પાકીટ

(66) to search (ટૂ સર્ચ) તપાસ કરવી, શોધવું (searched ભૂ.કા.)

(67) excuse me (ઈકસક્યૂઝ મી) મને માફ કરો

(68) to accept (ટૂ એક્સેપ્ટ) સ્વીકારવું (accepted ભૂ.કા.)

(69) luckily (લકિલિ) નસીબ સંજોગે

(70) coin (કૉઇન) સિક્કો


(71) public transport (પબ્લિક ટ્રાન્સપૉટ) જાહેર જનતા માટેનું વાહન

(72) fine (ફાઇન) દંડ

(73) to collect (ટુ કલેક્ટ) ભેગું કરવું, (અહીં) મેળવવું (collected ભૂ.કા.)

(74) boss (બૉસ) સાહેબ

(75) rest (રેસ્ટ) બાકીનું

(76) hell (હેલ) નરક

(77) to be surprised (ટૂ બી સરપ્રાઇઝડ) આશ્ચર્ય થવું

(78) main door (મેન ડૉર) મુખ્ય દરવાજો

(79) to realise (ટૂ રીઅલાઇઝ) સમજાવું (realised ભૂ.કા.)

(80) mistake (મિસ્ટેક) ભૂલ