ધોરણ : 6
વિષય : અંગ્રેજી
એકમ : 3. FOUGHT AND WON
સત્ર : પ્રથમ
(1) to be born (ટૂ બી બૉર્ન) જન્મવું
(2) to study (ટૂ સ્ટડિ) અભ્યાસ કરવો (studied ભૂ.કા.)
(3) to work (ટૂ વર્ક) કામ કરવું (worked ભૂ.કા.)
(4) to marry (ટુ મૅરિ) લગ્ન કરવાં (married ભૂ.કા.)
(5) to fall ill (ટુ ફૉલ ઇલ) માંદા પડવું (fell ill ભૂ.કા.)
(6) to admit (ટૂ ઍડમિટ) દાખલ થવું (admitted ભૂ.કા.)
(7) worse (વર્સ) વધારે ખરાબ
(8) to die (ટૂ ડાઇ) મરી જવું (died ભૂ.કા.)
(9) to cremate (ટૂ ક્રિમેટ) અગ્નિદાહ દેવો (cremated ભૂ.કા.)
(10) story (સ્ટૉરિ) વાર્તા (stories બ.વ.)
(11) robber (રૉબર) લૂંટારો
(12) to live (ટૂ લિવ) રહેવું (lived ભૂ.કા.)
(13) forest (ફૉરિસ્ટ) જંગલ
(14) to loot (ટૂ લૂટ) લૂંટવું (looted ભૂ.કા.)
(15) to be afraid of (ટૂ બી અફ્રેડ ઑવ) નાથી ડરવું
(16) advice (અડવાઈસ) સલાહ
(17) to change (ટૂ ચેન્જ) બદલવું કે બદલાવું (changed ભૂ.કા.)
(18) life (લાઇફ) જિંદગી
(19) to become (ટુ બિકમ) થવું, બનવું (became ભૂ.કા.)
(20) saint (સેન્ટ) સંત
(21) to write (ટૂ રાઇટ) લખવું (wrote ભૂ.કા.)
(22) village (વિલિજ) ગામડું
(23) crop (ક્રૉપ) પાક, ફસલ
(24) to grow (ટૂ ગ્રો) ઉગાડવું, પકવવું (grew ભૂ.કા.)
(25) handsome (હેન્ડસમ) રૂપાળો, દેખાવડો
(26) wealthy (વેલ્થિ) સમૃદ્ધ
(27) brave (બ્રેવ) બહાદુર, નીડર
(28) mouse (માઉસ) ઉંદર (mice ભૂ.કા.)
(29) never (નેવર) કદી નહિ
(30) to tease (ટૂ ટીઝ) ચીડવવું (teased ભૂ.કા.)
(31) coward (કાવર્ડ) કાયર, ડરપોક, બીકણ
(32) to receive (ટૂ રિસિવ) મેળવવું (received ભૂ.કા.)
(33) note (નોટ) ચિઠ્ઠી
(34) dacoit (ડકૉઇટ) ધાડપાડુ
(35) villager (વિલિજ૨) ગ્રામવાસી
(36) tonight (ટૂનાઇટ) આજે રાત્રે
(37) money (મનિ) નાણાં, ચલણી નોટો
(38) ornament (ઑર્નમન્ટ) ઘરેણું, આભૂષણ
(39) to attack (ટૂ અટૅક) હુમલો કરવો (attacked ભૂ.કા.)
(40) to trap (ટૂ ટ્રેપ) જાળમાં સપડાવવું (trapped ભૂ.કા.)
(41) to worry (ટૂ વરિ) ચિંતા કરવી (worried ભૂ.કા.)
(42) to laugh (ટૂ લાફ) હસવું (laughed ભૂ.કા.)
(43) strong (સ્ટ્રૉન્ગ) સશક્ત
(44) to agree (ટૂ અગ્રી) સંમત થવું (agreed ભૂ.કા.)
(45) plan (પ્લેન) યોજના
(46) sunset (સનસેટ) સૂર્યાસ્ત
(47) to gather (ટૂ ગેંધર) એકઠા કરવા (gathered ભૂ.કા.)
(48) gate (ગેટ) દરવાજો, ઝાંપો
(49) to carry (ટૂ કૅરિ) લઈ જવું (carried ભૂ.કા.)
(50) bundle of wire (બંડલ ઑવ વાયર) તારની ભારી
(51) stick (સ્ટિક) સોટી
(52) to tie (ટૂ ટાઇ) બાંધવું (tied ભૂ.કા.)
(53) to hide (ટૂ હાઈડ) સંતાવું (hid ભૂ.કા.)
(54) behind (બિહાઇન્ડ) પાછળ
(55) to catch (ટૂ કૅચ) પકડવું, ઝીલવું (caught ભૂ.કા.)
(56) to arrest (ટૂ અરેસ્ટ) ધરપકડ કરવી (arrested ભૂ.કા.)
(57) to congratulate (ટૂ કંગ્રેટ્યુલેટ) અભિનંદન આપવા (congratulated ભૂ.કા.)