ધોરણ : 6 અંગ્રેજી સેમ : 2 એકમ : 3 અંગ્રેજી સ્પેલિંગ

GIRISH BHARADA


Std 6 English Sem 2 Unit 3 Spelling In Gujarati

ધોરણ : 6

વિષય : અંગ્રેજી

એકમ : 3. In Future...

સત્ર : દ્વિતીય



(1) essay (એસે) નિબંધ

(2) competition (કૉમ્પિટિશન) હરીફાઈ, સ્પર્ધા

(3) topic (ટૉપિક) વિષય

(4) to laugh (ટૂ લાફ) હસવું

(5) student (સ્ટૂડન્ટ) વિદ્યાર્થી

(6) to shout (ટૂ શાઉટ) બૂમ પાડવી

(7) to insult (ટુ ઇન્સલ્ટ) અપમાન કરવું

(8) fault (ફૉલ્ટ) ભૂલ, ખામી

(9) special (સ્પેશલ) ખાસ, વિશિષ્ટ

(10) ability (અબિલિટિ) આવડત


(11) to discover (ટૂ ડિસ્કવર) શોધી કાઢવું

(12) opinion (અપિન્યન) મત, અભિપ્રાય

(13) to insist (ટૂ ઈન્સિસ્ટ) આગ્રહ રાખવો

(14) pin-drop-silence (પિન-ડ્રૉપ-સાઇલન્સ) નીરવ શાંતિ

(15) cheerful (ચિઅરફુલ) આનંદી, ખુશમિજાજ

(16) voice (વૉઇસ) અવાજ

(17) to dislike (ટુ ડિસલાઇક) ન ગમવું

(18) lecture (લેકચર) ભાષણ

(19) to teach (ટૂ ટીચ) શીખવવું

(20) activities (ઍક્ટિવિટિઝ) પ્રવૃત્તિઓ


(21) listening (લિસનિંગ) સાંભળવાની

(22) speaking (સ્પીકિંગ) બોલવાની

(23) fun (ફન) મજા

(24) friend (ફ્રેન્ડ) મિત્ર

(25) to love (ટૂ લવ) ચાહવું

(26) to enjoy (ટુ ઇન્જૉઈ) મજા કરવી

(27) life (લાઇફ) જીવન

(28) group (ગ્રૂપ) જૂથ

(29) young (યંગ) યુવાન

(30) to cross (ટૂ ક્રૉસ) પાર કરવું


(31) bay (બે) અખાત, ઉપસાગર

(32) tide (ટાઇડ) દરિયાની ભરતીઓટ

(33) flock (ફ્લૉક) પક્ષીઓનું ટોળું

(34) flamingo (ફ્લેમિંગો) સુરખાબ

(35) to observe (ટૂ અબ્ઝર્વ) બારીકાઈથી જોવું

(36) night (નાઇટ) રાત

(37) sky (સ્કાઈ) આભ, આકાશ

(38) organizer (ઑર્ગનાઇઝર) વ્યવસ્થાપક

(39) trip (ટ્રિપ) સહેલ, નાનકડી સફર

(40) to learn (ટૂ લર્ન) શીખવું, જાણવું


(41) interesting (ઇન્ટરેસ્ટિંગ) રસપ્રદ

(42) nature (નેચર) નિસર્ગ

(43) to study (ટૂ સ્ટડિ) અભ્યાસ કરવો

(44) butterfly (બટરફ્લાઈ) પતંગિયું

(45) insect (ઈનસેક્ટ) જંતુ

(46) soil (સૉઈલ) માટી

(47) lovely (લવ્લી) સુંદર

(48) part (પાર્ટ) ભાગ

(49) world (વર્લ્ડ) વિશ્વ, દુનિયા

(50) to gaze (ટૂ ગેઝ) સતત જોવું


(51) beautiful (બ્યુટિફુલ) સુંદર

(52) place (પ્લેસ) જગ્યા

(53) in contact with (ઇન કૉન્ટેક્ટવિથ) ના સંપર્કમાં

(54) to earn (ટૂ અર્ન) રળવું

(55) money (મનિ) પૈસા

(56) service (સર્વિસ) સેવા

(57) generation (જનરેશન) પેઢી

(58) thrilling (થ્રિલિંગ) ઉત્તેજક, રોમાંચક

(59) organization (ઑર્ગનિઝેશન) સંસ્થા, મંડળ

(60) to organize (ટૂ ઑર્ગનાઇઝ) વ્યવસ્થા કરવી, ગોઠવણ કરવી


(61) pollution-free (પલૂશન-ફ્રી) પ્રદૂષણ મુક્ત

(62) farmer (ફાર્મર) ખેડૂત

(63) season (સીઝન) ઋતુ

(64) family (ફેમિલિ) કુટુંબ

(65) healthy (હેલ્થિ) સ્વસ્થ, તંદુરસ્ત, આરોગ્યવર્ધક

(66) food (ફુડ) ખોરાક

(67) fresh (ફ્રેશ) તાજું

(68) air (એઅર) હવા

(69) water (વૉટર) પાણી

(70) shed (શેડ) છાપરી, ગમાણ


(71) cow (કાઉ) ગાય

(72) buffalo (બફલો) ભેંસ

(73) goat (ગોટ) બકરી

(74) milk (મિલ્ક) દૂધ

(75) organic (ઑર્ગેનિક) સેંદ્રિય

(76) fertilizer (ફર્ટિલાઇઝર) ખાતર

(77) to grow (ટૂ ગ્રો) પેદા કરવું, ઉગાડવું

(78) crop (ક્રૉપ) પાક

(79) people (પીપલ) લોકો

(80) farming (ફાર્મિંગ) ખેતી

(81) profession (પ્રોફેશન) વ્યવસાય