Std : 9
Sub : English
Unit : 11. Valley of Flowers
Spelling : 73
(1) to imagine (ઇમૅજિન) કલ્પના કરવી
(2) range (રેંજ) પર્વતમાળા, પહાડોની હાર
(3) emerald (એમરલ્ડ) લીલું
(4) meadow (મેડો) ઘાસવાળી જમીન, બીડ
(5) patch (પૅચ) જમીનનો ટુકડો, ખંડ
(6) to create (ક્રિએટ) નિર્માણ કરવું, રચના કરવી
(7) panoramic (પૅનરામિક) આસપાસના પ્રદેશનો અખંડ દેખાવ, રમણીય
(8) view (વ્યૂ) દૃશ્ય
(9) to guess (ગેસ) કલ્પના કરવી
(10) vibrant (વાઇબ્રન્ટ) જીવંત
(11) splendid (સ્પ્લેન્ડિડ) ભવ્ય
(12) hidden (હિડન) ઢંકાયેલું, સંતાયેલું, છુપાયેલું
(13) alluring (અલ્યુઅરિંગ) આકર્ષક, મોહક
(14) vast (વાસ્ટ) વિશાળ
(15) botanist (બૉટનિસ્ટ) વનસ્પતિશાસ્ત્રના નિષ્ણાત
(16) located (લોકેટિડ) માં આવેલું
(17) track (ટ્રેક) પગદંડી, માર્ગ
(18) remote (રિમોટ) રસ્તાથી દૂર, એકાંતમાં આવેલું
(19) location (લોકેશન) જગ્યા
(20) to discover (ડિસ્કવર) શોધી કાઢવું
(21) accidentally (ઍકસિડન્ટલિ) આકસ્મિકપણે
(22) mountaineer (માઉન્ટિનિઅર) પર્વતારોહક
(23) successful (સક્સેસફુલ) સફળ
(24) expedition (ઇક્સિપિડિશન) વિશિષ્ટ હેતુસર ખેડેલો પ્રવાસ
(25) valley (વૅલિ) ખીણ
(26) to stun (સ્ટન) છક કરવું
(27) renowned (રિનાઉન્ડ) પ્રખ્યાત
(28) trekker (ટ્રેકર) પ્રવાસ કરનાર
(29) essay (એસે) નિબંધ
(30) travelogue (ટ્રેવલૉગ) પ્રવાસનો સચિત્ર લેખ, પ્રવાસવર્ણન
(31) enchanting (ઇન્ચાન્ટિંગ) મોહક
(32) to declare (ડિક્લેઅર) જાહેર કરવું
(33) reference (રેફરન્સ) ઉલ્લેખ
(34) battle (બૅટલ) યુદ્ધ, લડાઈ
(35) to strike (સ્ટ્રાઇક) થી આઘાત પહોંચાડવો, મારવું
(36) unconscious (અન્કૉન્શસ) બેભાન
(37) heavenly (હેવન્લિ) સ્વર્ગનું, દેવોનું
(38) healer (હીલર) વૈઘ, રોગ મટાડનાર
(39) to prescribe (પ્રિસ્ક્રાઇબ) ઉપાય, સૂચવવો
(40) miraculous (મિરૅક્યુલસ) આશ્ચર્યકારક, અલૌકિક
(41) medicinal (મેડિસિનલ) ઔષધી
(42) meditation (મેડિટેશન) ધ્યાન
(43) legend (લેજન્ડ) દંતકથા
(44) official (અફિશલ) અધિકૃત
(45) to designate (ડેઝિગ્નેટ) નિમણૂક કરવી, ઓળખાવવું, માન્ય કરવું
(46) centre (સેંટર) કેન્દ્ર
(47) diversity (ડાઇવર્સિટિ) વિવિધતા
(48) species (સ્પીશીઝ) જાત, પ્રકાર
(49) globally (ગ્લોબલિ) વૈશ્વિક સ્તરે
(50) threatened (થ્રેટન્ડ) ભયગ્રસ્ત
(51) rare (રેઅર) અસાધારણ, અસામાન્ય, વિરલ
(52) endangered (ઇન્ડેન્જર્ડ) જોખમમાં, ભયમાં
(53) category (કેટિગરિ) વર્ગ, પ્રકાર
(54) to identify (આઇડેન્ટિફાઇ) ઓળખવું
(55) local (લોકલ) સ્થાનિક
(56) religious (રિલિજસ) ધાર્મિક
(57) offering (ઑફિરંગ) અર્પણ કરવાની વસ્તુ
(58) dominant (ડૉમિનન્ટ) મુખ્યત્વે નજરે પડતું
(59) fauna (ફૉના) પ્રદેશની પ્રાણીસૃષ્ટિ
(60) mammal (મૅમલ) સસ્તન પ્રાણી
(61) to record (રિકૉર્ડ) નોંધવું
(62) attraction (અટ્રૅક્શન) આકર્ષણ
(63) several (સેવરલ) કેટલાય
(64) reptile (રેપ્ટાઇલ) પેટે ચાલતું પ્રાણી
(65) snow (સ્નો) બરફ
(66) to explore (ઇક્સપ્લોર) ચોમેર ફરીને નિરીક્ષણ કરવું
(67) splendour (સ્પ્લેન્ડર) વૈભવ
(68) magnificent (મૅગ્નિફિસન્ટ) ભવ્ય, પ્રભાવી
(69) spread (સ્પ્રેડ) ફેલાયેલું
(70) to bifurcate (બાઇફર્કેટ) બે ફાંટા પાડવા
(71) dewdrops (ડ્યૂડ્રૉપ્સ) ઝાકળબિંદુ
(72) rhythmic (રિમિક) લયબદ્ધ
(73) flora (ફ્લૉરા) પ્રદેશની વનસ્પતિઓ