Std : 9
Sub : English
Unit : 10. Ecology for Peace
Spelling : 98
(1) ecology (ઇકૉલિજ) પર્યાવરણ, જીવોના એકબીજા સાથેના અને આસપાસની પરિસ્થિતિ સાથેના સંબંધો
(2) peace (પીસ) શાંતિ
(3) oneness (વનનિસ) એકત્વ, ઐક્ય
(4) nature (નેચર) નિસર્ગ, પ્રકૃતિ
(5) to express (ઇક્સપ્રેસ) વ્યક્ત કરવું
(6) ancient (એનશન્ટ) પ્રાચીન
(7) text (ટેક્સટ) ગ્રંથ
(8) universal (યૂનિવર્સલ) વિશ્વવ્યાપક
(9) value (વૅલ્યુ) મૂલ્ય, કિંમત, મહત્ત્વ
(10) preservation (પ્રેઝર્વેશન) સુરક્ષા
(11) prosperity (પ્રોસ્પેરિટિ) સમૃદ્ધિ
(12) species (સ્પીશીઝ) જાત, પ્રકાર
(13) to include (ઇન્કલૂડ) નો સમાવેશ કરવો
(14) mankind (મૅનકાઇન્ડ) માનવજાત
(15) unit (યુનિટ) એકમ, સમુદાય
(16) right (રાઇટ) હક્ક, અધિકાર
(17) to thrive (થ્રાઇવ) સમૃદ્ધ થવું
(18) to achieve (અચીવ) મેળવવું
(19) co-living (કો-લિવિંગ) સહજીવન
(20) to believe (બિલિવ) માનવું, શ્રદ્ધા હોવી
(21) religion (રિલિજન) ધર્મ
(22) culture (કલ્ચર) સંસ્કૃતિ
(23) planet (પ્લનેટ) ગ્રહ
(24) to cover (કવર) ઢાંકવું, ની પર પાથરવું
(25) to gaze (ગેઝ) જોવું
(26) to breathe (બ્રીધ) શ્વાસ લેવો
(27) to progress (પ્રોગ્રેસ) પ્રગતિ કરવી, વિકાસ કરવો
(28) to prosper (પ્રોસ્પર) સમૃદ્ધ થવું
(29) to perish (પેરિશ) નાશ પામવું
(30) miserably (મિઝરબબિલ) દુઃખી થઈને, કંગાળ થઈને
(31) war (વૉ૨) યુદ્ધ
(32) limited (લિમિટેડ) મર્યાદિત
(33) country (કન્ટ્રી) દેશ
(34) community (કમ્યૂનિટિ) સમાજ
(35) to embrace (ઇમ્બ્રેસ) સમાવવું, ઘેરી લેવું, સ્વીકારવું
(36) creation (ક્રિએશન) રચના, સૃષ્ટિ
(37) heaven (હેવન) સ્વર્ગ
(38) space (સ્પેસ) અવકાશ
(39) entire (ઇન્ટાયર) સમગ્ર, આખું
(40) to warn (વૉર્ન) ચેતવણી આપવી
(41) to disturb (ડિસ્ટર્બ) ખલેલ પહોંચાડવી, અશાંતિ ફેલાવવી
(42) to abuse (અબ્યૂઝ) દુરુપયોગ કરવો
(43) to pollute (પલૂટ) દૂષિત કરવું
(44) to destroy (ડિસ્ટ્રૉઇ) નાશ કરવું
(45) surroundings (સરાઉન્ડિંગ્ઝ) વાતાવરણ, પર્યાવરણ
(46) to master (માસ્ટર) કાબૂ કરવો
(47) benefit (બેનિફિટ) લાભ, ફાયદો
(48) to prevail (પ્રિવેલ) વર્ચસ્વ હોવું, પ્રવર્તવું
(49) divine (ડિવાઇન) દૈવી, પવિત્ર
(50) force (ફૉર્સ) શક્તિ, તાકાત
(51) ultimately (અલ્ટિમિટલિ) છેવટે, અંતે
(52) seer (સીઅર) ઋષિ
(53) animate (ઍનિમેટ) ચેતનવંતું, જીવતું, સજીવ
(54) inanimate (ઇનૅનિમિટ) નિર્જીવ
(55) universe (યૂનિવર્સ) વિશ્વ, સૃષ્ટિ
(56) to enliven (ઇનલાઇવન) પ્રાણ રેડવો, સજીવન કરવું
(57) supreme power (સુપ્રીમ પાવર) સર્વોચ્ચ શક્તિ, ઈશ્વર
(58) to accept (એકસેપ્ટ) સ્વીકાર કરવો
(59) necessary (નેસસિર) આવશ્યક
(60) to renounce (રિનાઉન્સ) છોડી દેવું, ત્યાગ કરવું
(61) to snatch (સ્નૅચ) છીનવી લેવું
(62) to require (રિક્વાયર) જરૂર પડવી, જરૂરિયાત હોવી
(63) presence (પ્રેઝન્સ) હાજરી, ઉપસ્થિતિ
(64) message (મેસિજ) સંદેશ
(65) animalistic (ઍનિમલિસ્ટિક) પ્રાણીસહજ
(66) greed (ગ્રીડ) લોભ
(67) vulture (વલ્ચર) ગીધ
(68) sufficient (સફિશન્ટ) પૂરતું, પર્યાપ્ત
(69) crown (ક્રાઉન) તાજ, સર્વોચ્ચ
(70) to protect (પ્રોટેક્ટ) રક્ષણ કરવું
(71) to exploit (એક્સપ્લૉઇટ) ગેરલાભ લેવો, ઉપયોગ કરવો
(72) to consume (કન્ઝ્યૂમ) ખાવું
(73) aspect (ઍસ્પેક્ટ) પાસું
(74) violent (વાયલન્ટ) હિંસક
(75) abode (અબોડ) રહેઠાણ, ઘર
(76) to preach (પ્રીચ) ઉપદેશ આપવો
(77) non-violence (નૉન-વાયલન્સ) અહિંસા
(78) extent (ઇક્સટેન્ટ) હદ
(79) selfish (સેલ્ફિશ) સ્વાર્થી
(80) purpose (પર્પસ) હેતુ, ઇરાદો
(81) matter (મૅટર) પદાર્થ, તત્ત્વ
(82) process (પ્રોસેસ) પ્રક્રિયા
(83) evolution (ઇવલૂશન) ઉત્ક્રાંતિ
(84) realism (રીઅલિઝમ) વાસ્તવવાદ, યથાર્થ નિરૂપણ કે ચિત્રણ
(85) scene (સીન) દશ્ય
(86) chariot (ચૅરિઅટ) રથ
(87) to chase (ચેસ) પીછો કરવો
(88) disciple (ડિસાઇપલ) શિષ્ય
(89) immediately (ઇમીડિઅટલિ) તાત્કાલિક, તરત જ
(90) to shoot (શૂટ) ફેંકવું, છોડવું
(91) arrow (ઍરો) તીર
(92) tender (ટેન્ડર) કોમળ
(93) heap (હીપ) ઢગલો
(94) tradition (ટ્રડિશન) પરંપરા
(95) global (ગ્લોબલ) વૈશ્વિક
(96) wisdom (વિઝ્ડમ) જ્ઞાન
(97) philosophy (ફિલૉસોફિ) તત્ત્વજ્ઞાન, ફિલસૂફી
(98) harmony (હાર્મનિ) સુમેળ, એકવાક્યતા