Std : 10
Sub : English
Unit : 6. I Love You, Teacher
Spelling : 94
(1) deaf (ડેફ) બહેરું
(2) blind (બ્લાઇન્ડ) અંધ
(3) extremely (ઇક્સ્ટ્રીમ્લિ) અત્યંત, ખૂબ જ
(4) worried (વરિડ) ચિંતિત
(5) account (અકાઉન્ટ) અહેવાલ
(6) to remember (ટૂ રિમેમ્બર) યાદ રાખવું
(7) movement (મૂવમન્ટ) હાલચાલ
(8) palm (પામ) હથેળી
(9) exciting (ઇક્સાઇટિંગ) રોમાંચક
(10) experience (ઇક્સપિઅરિઅન્સ) અનુભવ
(11) to imitate (ટૂ ઇમિટેટ) નકલ કરવી
(12) finally (ફાઇનલિ) છેવટે
(13) to succeed (ટૂ સક્સીડ) સફળ થવું
(14) thrilled (થ્રિલ્ડ) ઉત્તેજિત
(15) flow (ફ્લો) પ્રવાહ
(16) object (ઑબ્જેક્ટ) વસ્તુ
(17) to awaken (ટૂ અવેકન) જાગી ઊઠવું
(18) soul (સોલ) આત્મા
(19) thought (થૉટ) વિચાર
(20) to throb (ટૂ થ્રૉબ) ધબકવું
(21) connected (કનેક્ટિડ) જોડાયેલું
(22) to satisfy (ટૂ સૅટિસફાઈ) સંતોષવું
(23) curiosity (ક્યુરિઑસિટિ) જિજ્ઞાસા
(24) stage (સ્ટેજ) તબક્કો
(25) sense of touch (સેન્સ ઑવ ટચ) સ્પર્શજ્ઞાન
(26) vibration (વાઇબ્રેશન) કંપન
(27) to utter (ટૂ અટર) બોલવું
(28) boundless (બાઉન્ડલિસ) અપરંપાર, ખૂબ જ
(29) delight (ડિલાઇટ) આનંદ
(30) amazed (અમેઝ્ડ) આશ્ચર્યચક્તિ
(31) to obey (ટૂ ઓબે) પાલન કરવું
(32) command (કમાન્ડ) આદેશ
(33) miracle (મિરેકલ) ચમત્કાર
(34) seriously (સિઅરિઅસલિ) ગંભીરતાપૂર્વક
(35) raised (રેઝ્ડ) ઉપસેલું
(36) ordinary (ઑર્ડિનરિ) સાદું, સામાન્ય
(37) path (પાથ) માર્ગ
(38) well-educated (વેલ-એડ્યુકેટિડ) સુશિક્ષિત
(39) to provide (ટૂ પ્રોવાઇડ) પૂરું પાડવું, આપવું
(40) possible (પૉસિબલ) શક્ય
(41) opportunity (ઑપરટ્યૂનિટિ) તક
(42) to develop (ટૂ ડિવેલપ) વિકસાવવું
(43) ability (અિબિલિટ) ક્ષમતા
(44) maximum (મૅક્સિમમ) મહત્તમ
(45) confidence (કૉન્ફિડન્સ) આત્મવિશ્વાસ
(46) to continue (ટૂ કન્ટિન્યૂ) ચાલુ રાખવું
(47) loneliness (લોન્લિનિસ) એકલતા
(48) to disappear (ટૂ ડિસપિઅર) ચાલ્યા જવું, દૂર થવું
(49) progress (પ્રોગ્રેસ) પ્રગતિ
(50) to improve (ટૂ ઇમ્પ્રુવ) સુધરવું, વધુ સારું થવું
(51) achievement (અચીવમન્ટ) સિદ્ધિ
(52) barely (બૅઅર્લિ) માત્ર
(53) to produce (ટૂ પ્રડયૂસ) ઉત્પન્ન કરવું
(54) sound (સાઉન્ડ) અવાજ, ધ્વનિ
(55) communication (કમ્યુનિકેશન) વાતચીત
(56) emotionally (ઇમોશનલિ) માનસિક રીતે
(57) disturbed (ડિસ્ટર્બડ) અસ્વસ્થ
(58) to accompany (ટૂ અકમ્પનિ) સાથે જવું
(59) result (રિઝલ્ટ) પરિણામ
(60) to declare (ટૂ ડિક્લેઅર) જાહેર કરવું
(61) challenges (ચૅલિંજિઝ) મુશ્કેલીઓ
(62) eager (ઈગર) ઉત્સુક, આતુર
(63) to overcome (ટૂ ઓવરકમ) જીતવું, વિજય મેળવવો
(64) rapidly (રૅપિડલિ) ઝડપથી
(65) normal (નૉર્મલ) સાદું, સાધારણ
(66) to edit (ટૂ એડિટ) સંપાદન કરવું
(67) to publish (ટૂ પબ્લિશ) પ્રસિદ્ધ કરવું
(68) magazine (મૅગઝિન) સામયિક
(69) mankind (મૅનકાઇન્ડ) માનવજાત
(70) to graduate (ટૂ ગ્રેંડ્યુએટ) સ્નાતક થવું
(71) proud (પ્રાઉડ) ગૌરવ
(72) prime (પ્રાઇમ) મુખ્ય
(73) goal (ગોલ) ધ્યેય
(74) to spread (ટૂ સ્પ્રેડ) ફેલાવવું
(75) awareness (અવેરનેસ) જાગરૂકતા
(76) regarding (રિંગાર્ડિંગ) ને વિશે
(77) neglected (નિગ્લેકટિડ) ઉપેક્ષિત
(78) state (સ્ટેટ) સ્થિતિ
(79) innate (ઇનેટ) જન્મજાત
(80) inspiration (ઇનસ્પિરેશન) પ્રેરણા
(81) to raise fund (ટૂ રેઝ ફન્ડ) ફાળો એકઠો કરવો, ભંડોળ ઊભું કરવું
(82) to sustain (ટૂ સસ્ટેન) ટકાવી રાખવું, નભાવવું
(83) darkness (ડાર્કનિસ) અંધકાર
(84) misery (મિઝરિ) દુ:ખ
(85) to gain (ટૂ ગેન) પ્રાપ્ત કરવું
(86) eyesight (આઈસાઇટ) દ્રષ્ટિ
(87) to worsen (ટૂ વર્સન) વધુ ખરાબ થવું
(88) clearly (ક્લિઅર્લિ) સ્પષ્ટ
(89) to heed (ટૂ હીડ) ધ્યાન આપવું
(90) to sacrifice (ટૂ સેક્રિફાઇસ) બલિદાન આપવું
(91) to support (ટૂ સપૉર્ટ) આધાર આપવો
(92) to encourage (ટૂ ઇન્કરિજ) પ્રોત્સાહન આપવું
(93) beauty (બ્યૂટિ) સૌંદર્ય
(94) apart (અપાર્ટ) અલગ