ધોરણ : 10 અંગ્રેજી એકમ : 5 સ્પેલિંગ

GIRISH BHARADA

 

ધોરણ : 10 અંગ્રેજી એકમ : 5 સ્પેલિંગ

Std : 10

Sub : English

Unit : 5. Playing with Fire

Spelling : 101



(1) excitement (ઇક્સાઇટમન્ટ) ઉત્તેજના

(2) crackers (ક્રેકર્ઝ) ફટાકડા

(3) brilliant (બ્રિલિઅન્ટ) તેજસ્વી

(4) shower (શાવર) મોટી સંખ્યામાં વર્ષાવ

(5) to wonder (ટૂ વન્ડર) વિચારવું

(6) fireworks (ફાય૨વર્કસ) ફટાકડા

(7) to emit (ટૂ ઇમિટ) બહાર ફેંકવું

(8) art (આર્ટ) કલા

(9) to include (ટૂ ઇન્ક્લૂડ) સમાવેશ કરવો

(10) range (રેન્જ) શ્રેણી


(11) device (ડિવાઇસ) સાધન

(12) similar (સિમિલર) સમાન

(13) material (મટિઅરિઅલ) પદાર્થ

(14) principle (પ્રિન્સિપલ) સિદ્ધાંત

(15) safety match (સેફિટ મૅચ) દીવાસળી

(16) household (હાઉસહોલ્ડ) ઘ૨નું

(17) to consider (ટૂ કન્સિડર) માનવું

(18) effect (ઇફેક્ટ) પરિણામ

(19) present (પ્રેઝન્ટ) ઉપસ્થિત હોવું

(20) historian (હિસ્ટૉરિઅન) ઇતિહાસકાર


(21) basic (બેસિક) મૂળભૂત

(22) to invent (ટૂ ઇન્વેન્ટ) શોધ કરવી

(23) reference (રેફરન્સ) ઉલ્લેખ

(24) weapon (વેપન) શસ્ત્ર

(25) pioneer (પાયનિઅર) સંશોધક

(26) to develop (ટૂ ડિવેલપ) વિકસાવવું, બનાવવું

(27) knowledge (નૉલેજ) જ્ઞાન

(28) to spread (ટૂ સ્પ્રેડ) ફેલાવવું

(29) monk (મંક) સાધુ

(30) to reveal (ટૂ રિવીલ) જાહેર કરવું


(31) formula (ફૉર્મ્યુલા) નુસખો

(32) dangerous (ડેંજરસ) જોખમકારક

(33) substance (સબસ્ટન્સ) પદાર્થ

(34) code language (કોડ લેગ્વિજ) સાંકેતિક ભાષા

(35) century (સેન્ચુરિ) સદી

(36) blend (બ્લેન્ડ) મિશ્રણ

(37) ratio (રેશિઓ) પ્રમાણ

(38) weight (વેટ) વજન

(39) perfect (પર્ફેક્ટ) ચોક્કસ

(40) combination (કૉમ્બિનેશન) મિશ્રણ


(41) improvement (ઇમ્પ્રુવમેન્ટ) સુધારો

(42) alteration (ઑલ્ટરેશન) ફેરફાર

(43) expert (એક્સપર્ટ) નિષ્ણાત

(44) chemical product (કેમિકલ પ્રૉડક્ટ) રાસાયણિક ઉત્પાદન

(45) proportion (પ્રપૉર્શન) પ્રમાણ

(46) to manufacture (ટૂ મૅન્યુફેક્ચર) ઉત્પાદન કરવું

(47) technique (ટેક્નીક) પ્રક્રિયા, બનાવવાની રીત

(48) modern (મૉડર્ન) આધુનિક

(49) common (કૉમન) સામાન્ય

(50) discovery (ડિસ્કવરિ) શોધ


(51) temperature (ટેમ્પરેચર) તાપમાન

(52) dramatically (ડ્રમેટિકલિ) નાટ્યાત્મક રીતે

(53) brilliance (બ્રિલિઅન્સ) પ્રકાશ, તેજ

(54) recent (રીસન્ટ) હાલમાં, તાજેતરનું

(55) principal (પ્રિન્સિપલ) મુખ્ય

(56) to identify (ટૂ આઇડેન્ટિફાઈ) શોધી કાઢવું

(57) decade (ડેકેડ) દાયકો, દસકો

(58) research (રિસર્ચ) સંશોધન

(59) to form (ટૂ ફૉર્મ) બનવું

(60) to produce (ટૂ પ્રડ્યૂસ) બનાવવું, ઉત્પન્ન કરવું


(61) to glow (ટૂ ગ્લો) પ્રકાશ બહાર ફેંકવો

(62) initially (ઇનિશલિ) શરૂઆતમાં

(63) to control (ટૂ કંટ્રોલ) નિયંત્રણ કરવું

(64) to manipulate (ટૂ મનિપ્યુલેટ) ચાલાકીથી વાપરવું

(65) desired (ડિઝાયર્ડ) મનગમતું, ઇચ્છિત

(66) to apply (ટૂ અપ્લાઇ) લગાડવું

(67) characteristic (કેરિક્ટરિસ્ટિક) વિશિષ્ટ, લાક્ષણિક

(68) actual (ઍક્ચુઅલ) ખરું

(69) process (પ્રોસેસ) પ્રક્રિયા

(70) raw material (રૉ મટિરિઅલ) કાચો માલ


(71) ingredients (ઇન્ગ્રીડિઅન્ટ્સ) સામગ્રી

(72) to grind (ટૂ ગ્રાઇન્ડ) વાટવું

(73) mixture (મિક્સચર) મિશ્રણ

(74) fuse (ફ્યૂઝ) દિવેટ

(75) industry (ઇન્ડસ્ટ્રિ) ઉદ્યોગ

(76) notorious (નટૉરિઅસ) કુખ્યાત

(77) stable (સ્ટેબલ) સ્થિર, સુરક્ષિત

(78) friction (ફ્રિક્શન) ઘર્ષણ

(79) spark (સ્પાર્ક) તણખો

(80) imact (ઇમ્પેક્ટ) અથડામણ


(81) to import (ટૂ ઇમ્પૉર્ટ) આયાત કરવું

(82) condition (કન્ડિશન) સ્થિતિ

(83) satisfactory (સેટિસ્ફેક્ટરિ) સંતોષજનક

(84) testing (ટેસ્ટિંગ) ચકાસણી

(85) facility (ફિસિલિટ) સાધનસામગ્રી, સોઈસગવડ

(86) quality (ક્વૉલિટિ) ગુણવત્તા

(87) uniformity (યુનિફૉર્મિટિ) એકરૂપતા, સરખાપણું

(88) safety (સેફ્ટિ) સુરક્ષા

(89) measure (મેઝર) માત્રા

(90) detail (ડીટેલ) વિગત


(91) reliable (રિલાયબલ) વિશ્વાસપાત્ર

(92) individual (ઇન્ડિવિડ્યુઅલ) વ્યક્તિ

(93) community display (કમ્યૂનિટિ ડિસ્પ્લે) સાર્વજનિક પ્રદર્શન

(94) to organize (ટૂ ઑર્ગનાઇઝ) આયોજન કરવું

(95) to allow (ટૂ અલાઉ) પરવાનગી આપવી

(96) to observe (ટૂ અબ્ઝર્વ) પાલન કરવું

(97) to store (ટૂ સ્ટોઅર) સંગ્રહ કરવો

(98) to handle (ટૂ હૅન્ડલ) ઉપયોગ કરવો

(99) flame (ફ્લેમ) જ્વાળા

(100) poisonous (પૉઇઝનસ) ઝેરી

(101) to bend (ટૂ બેન્ડ) નમવું