ધોરણ : 10 અંગ્રેજી એકમ : 3 સ્પેલિંગ

GIRISH BHARADA

 

ધોરણ : 10 અંગ્રેજી એકમ : 3 સ્પેલિંગ

Std : 10

Sub : English

Unit : 3. An Interview with Arun Krishnamurthy

Spelling : 72



(1) interview (ઇન્ટરવ્યૂ) મુલાકાત

(2) to found (ટૂ ફાઉન્ડ) સ્થાપવું

(3) turtle (ટર્ટલ) કાચબો

(4) hatchling (હૅચલિંગ) બચ્ચું

(5) volunteer (વૉલન્ટિઅર) સ્વયંસેવક

(6) beach (બીચ) દરિયાકિનારો

(7) to educate (ટૂ એડ્યુકેટ) જાગૃતિ લાવવી

(8) environment (ઇન્વાયરન્મેન્ટ) પર્યાવરણ

(9) experience (ઇકસ્પિઅરિઅન્સ) અનુભવ

(10) to inspire (ટૂ ઇન્સ્પાયર) પ્રેરણા આપવી


(11) cause (કૉઝ) ક્રિયાનો હેતુ

(12) activity (ઍક્ટિવિટિ) પ્રવૃત્તિ

(13) polluted (પલૂટિડ) પ્રદૂષિત

(14) spread (સ્પ્રેડ) ફેલાવું

(15) couple (કપલ) બે

(16) conflict (કૉન્ફ્લિક્ટ) વિસંગતિ

(17) supportive (સપૉર્ટિવ) સમર્થન આપે તેવું

(18) to fail (ટૂ ફેલ) નિરાશ કરવું

(19) to inform (ટૂ ઇન્ફૉર્મ) માહિતી આપવી

(20) advice (અડ્વાઇસ) સલાહ


(21) humility (હ્યુમિલિટિ) વિનમ્રતા

(22) snobbish (સ્નૉબિશ) અભિમાની, દંભી

(23) arrogant (ઍરગન્ટ) અહંકારી

(24) activist (ઍક્ટિવિસ્ટ) આંદોલન કરનાર

(25) environmentalist (ઇન્વાયરમેન્ટલિસ્ટ) પર્યાવરણવાદી

(26) to further (ટૂ ફર્ધર) આગળ વધારવું

(27) importance (ઇમ્પૉર્ટન્સ) મહત્ત્વ

(28) to protect (ટૂ પ્રોટેક્ટ) રક્ષણ કરવું

(29) active (ઍક્ટિવ) કાર્યશીલ

(30) positive (પૉઝિટિવ) હકારાત્મક


(31) hesitation (હેઝિટેશન) અવઢવ

(32) to quit (ટૂ ક્વિટ) છોડી દેવું

(33) option (ઑપ્શન) વિકલ્પ

(34) to weigh (ટૂ વે) વિચારવું

(35) decision (ડિસિઝન) નિર્ણય

(36) duty (ડ્યૂટિ) ફરજ

(37) emotional bond (ઇમોશનલ બૉન્ડ) ભાવનાત્મક બંધન

(38) daring (ડેઅરિંગ) હિંમત

(39) damage (ડૅમિજ) નુકસાન

(40) attention (અટેન્શન) ધ્યાન


(41) garbage (ગાર્બિજ) કચરો

(42) removal (રિમૂવલ) કાઢવું તે

(43) diaper (ડાય૫૨) બાળોતિયું

(44) disturbing (ડિસ્ટર્બિગ) ચિંતાજનક

(45) basis (બેસિસ) આધાર

(46) minimal (મિનિમલ) નહિવત્

(47) exposure (ઇક્સપોઝર) ખુલ્લું મૂકવું

(48) to ensure (ટૂ ઇન્શુઅર) ખાતરી કરવી

(49) to clear (ટૂ ક્લિઅર) સાફ કરવું

(50) special (સ્પેશલ) ખાસ


(51) equipment (ઇક્વિપ્મન્ટ) સાધન

(52) safety (સેફ્ટિ) સુરક્ષા

(53) rake (રેક) દાંતી

(54) spade (સ્પેડ) પાવડો

(55) protective gear (પ્રોટેક્ટિવ ગિઅર) સુરક્ષા માટેના સાજસરંજામ

(56) to describe (ટૂ ડિસ્ક્રાઇબ) વર્ણન કરવું

(57) process (પ્રોસેસ) પ્રક્રિયા

(58) briefly (બ્રીફ્લિ) ટૂંકમાં

(59) to dump (ટૂ ડમ્પ) ઠાલવવું

(60) to desilt (ટૂ ડીસિલ્ટ) કાદવ કાઢવો


(61) weeds (વીડ્ઝ) ઝાડવાં

(62) opinion (ઓપિન્યન) મત

(63) trash (ટ્રેશ) કચરો

(64) to reduce (ટૂ રિડયૂસ) ઓછું કરવું

(65) to generate ( ટૂ જેનરેટ) નિર્માણ કરવું

(66) to dispose (ટૂ ડિસ્પોઝ) નિકાલ કરવો

(67) to devote (ટૂ ડિવોટ) આપવું

(68) participation (પાર્ટિસિપેશન) સહભાગી થવું તે

(69) fraternity (ફ્રેટરનિટ) મંડળ, સંઘ

(70) to offer (ટૂ ઑફર) આપવું


(71) scientific (સાયન્ટિફિક) વૈજ્ઞાનિક

(72) researcher (રિસર્ચર) સંશોધક