Std : 10
Sub : English
Unit : 2. The Human Robot
Spelling : 165
(1) human (હ્યુમન) માનવ
(2) robot (રોબૉટ) યંત્રમાનવ
(3) to grin (ટૂ ગ્રિન) હસવું
(4) to respond (ટૂ રિસ્પૉન્ડ) પ્રતિક્રિયા કરવી, જવાબ આપવો
(5) to purchase (ટૂ પર્ચેસ) ખરીદવું
(6) speciality (સ્પેશિઍલિટિ) વિશેષતા
(7) to manufacture (ટૂ મૅન્યુફૅક્ચર) ઉત્પાદન કરવું
(8) efficient (ઇફિશન્ટ) કાર્યક્ષમ
(9) industry (ઇન્ડસ્ટ્રિ) ઉદ્યોગ
(10) construction (કન્સ્ટ્રક્શન) રચના
(11) plumbing (પ્લમિંગ) પાણીના નળોની રચના
(12) caretaker (કૅઅરટેકર) સંભાળ રાખનાર
(13) to design (ટૂ ડિઝાઇન) રચના કરવી
(14) specialized (સ્પેશલાઇઝ્ડ) વિશિષ્ટ
(15) consumer (કન્સ્યૂમર) ગ્રાહક
(16) fashion (ફૅશન) ઢબ
(17) carpeted (કાર્પિટિડ) ગાલીચા પાથરેલું
(18) dome-shaped (ડોમ-શેપ્ડ) ગુંબજ આકારનું
(19) glowing with (ગ્લૉઈંગ વિથ) થી ઝગમગતું
(20) crowded (ક્રાઉડિડ) ભીડવાળું
(21) still (સ્ટિલ) સ્થિર
(22) operation (ઑપરેશન) કામગીરી, સંચાલન
(23) threshold (થ્રેશોલ્ડ) ઊમરો, પ્રવેશદ્વાર
(24) swiftly (સ્વિફ્ટલિ) ઝડપથી
(25) brilliant (બ્રિલિઅન્ટ) ઉત્તમ, ખૂબ બુદ્ધિશાળી
(26) to mumble (ટૂ મમ્બલ) ગણગણવું
(27) bewildered (બિવિલ્ડર્ડ) મૂંઝાયેલું
(28) proud (પ્રાઉડ) ગૌરવભર્યું
(29) isolated (આઇસલેટિડ) જુદું મૂકેલું
(30) perfectly (પર્ફેક્ટલિ) સંપૂર્ણપણે, યોગ્ય રીતે
(31) to function (ટૂ ફંક્શન) કામ કરવું
(32) grocery (ગ્રોસરિ) કરિયાણું
(33) to tend (ટૂ ટેન્ડ) સંભાળ લેવી
(34) lawn (લૉન) ઘાસ
(35) to mail (ટૂ મેલ) ટપાલ નાખવી
(36) to relate (ટૂ રિલેટ) સંબંધિત
(37) to select (ટૂ સિલેક્ટ) પસંદ કરવું
(38) to pause (ટૂ પૉઝ) થોડી પળ માટે થોભવું
(39) breath (બ્રેથ) શ્વાસ
(40) to continue (ટૂ કન્ટિન્યૂ) ચાલુ રાખવું
(41) command (કમાન્ડ) આદેશ
(42) to operate (ટૂ ઑપરેટ) કામ કરવું
(43) limited (લિમિટિડ) મર્યાદિત
(44) radius (રેડિઅસ) ત્રિજ્યા
(45) to explain (ટૂ ઇક્સપ્લેન) સમજાવવું
(46) to nod (ટૂ નૉડ) માથું ધૂણાવવું
(47) to demonstrate (ટૂ ડેમન્સ્ટ્રેટ) બતાવવું
(48) gait (ગેટ) ચાલવાની રીત
(49) grip (ગ્રિપ) પકડી
(50) movement (મૂવમન્ટ) હલનચલન
(51) well-tuned (વેલ-ટ્યૂન્ડ) સારી રીતે કાર્યરત હોવું
(52) fixed (ફિક્સ્ડ) ગોઠવેલું
(53) satisfied (સેટિસ્ફાઇડ) સંતોષ થયેલું
(54) deal (ડીલ) સોદો
(55) discipline (ડિસિપ્લિન) શિસ્ત
(56) system (સિસ્ટિમ) રચના
(57) principle (પ્રિન્સિપલ) સિદ્ધાંત
(58) to obey (ટૂ ઓબે) પાલન કરવું
(59) master (માસ્ટર) માલિક
(60) to harm (ટૂ હાર્મ) નુકસાન પહોંચાડવું
(61) to impress (ટૂ ઇમ્પ્રેસ) પ્રભાવિત કરવું
(62) sale deed (સેલ ડીડ) વેચાણ દસ્તાવેજ
(63) contract (કૉન્ટ્રેક્ટ) કરાર
(64) misuse (મિસ્યુઝ) દુરુપયોગ
(65) accomplice (અકમપ્લિસ) સાગરીત
(66) jewels (જાઅલ્ઝ) હીરા-ઝવેરાત
(67) strange (સ્ટ્રેન્જ) વિચિત્ર
(68) amusing (અમ્યૂઝિંગ) રમૂજ પમાડે તેવું
(69) thoroughly (થરૉલિ) સંપૂર્ણપણે
(70) tremendous (ટ્રિમેન્ડસ) ખૂબ જ
(71) accuracy (ઍક્યુરસિ) ચોકસાઈ
(72) to collect (ટૂ કલેક્ટ) એકઠું કરવું
(73) juicy (જૂસિ) રસવાળું
(74) pile (પાઇલ) ઢગલો
(75) display (ડિસ્પ્લે) જોવા માટે ગોઠવેલું
(76) softly (સૉફ્ટલિ) ધીમા અવાજે
(77) clearly (ક્લિઅર્લિ) સ્પષ્ટ રીતે
(78) information (ઇન્ફર્મેશન) માહિતી
(79) to reveal (ટૂ રિવીલ) બહાર પાડવું
(80) secret (સિક્રિટ) ગુપ્ત વાત
(81) to defuse (ટૂ ડિફ્યૂઝ) બંધ કરી નાખવું
(82) to threaten (ટૂ થ્રેટન) ધમકી આપવી
(83) to extend (ટૂ ઇકસ્ટેન્ડ) લંબાવવું
(84) silently (સાઇલન્ટ્લિ) અવાજ કર્યા વિના, શાંતિથી
(85) storage unit (સ્ટોરેજ યુનિટ) સંગ્રહ એકમ
(86) expensive (ઇકસ્પેન્સિવ) મોંઘું
(87) antique (ઍન્ટિક) પ્રાચીન કાળનું
(88) ornament (ઑર્નમન્ટ) ઘરેણું
(89) precious stone (પ્રેશસ સ્ટોન) કીમતી રત્ન
(90) trace (ટ્રેસ) નિશાની
(91) anxiety (એંગ્ઝાયટિ) ચિંતા
(92) recognition (રેકગ્નિશન) ઓળખાણ
(93) confused (કન્ફ્યુઝ્ડ) ગૂંચવાઈ ગયેલું
(94) reaction (રિઍક્શન) પ્રતિક્રિયા
(95) gradually (ગ્રેંડ્યૂઅલિ) ધીમે ધીમે
(96) unaware (અન્અવેઅર) અજાણ
(97) spree (સ્પ્રી) ઉજાણી
(98) vendor (વેન્ડર) વેચનાર
(99) incident (ઇન્સિડન્ટ) ઘટના, બનાવ
(100) to recall (ટૂ રિકૉલ) યાદ કરવું, યાદ આવવું
(101) presence (પ્રેઝન્સ) હાજરી
(102) valuables (વૅલ્યુઅબલ્ઝ) કીમતી વસ્તુઓ
(103) to guide (ટૂ ગાઇડ) માર્ગદર્શન આપવું
(104) to lift (ટૂ લિફ્ટ) ચોરવું
(105) gem (જેમ) રત્ન
(106) readiness (રેડિનિસ) તૈયારી
(107) to flee (ટૂ ફ્લી) નાસી જવું
(108) to arrest (ટૂ અરેસ્ટ) પકડવું, ધરપકડ કરવી
(109) to release (ટૂ રિલીઝ) છોડી દેવું
(110) bail (બેલ) જામીન
(111) court (કૉર્ટ) ન્યાયાલય
(112) hearing (હિઅરિંગ) સુનાવણી
(113) article (આર્ટિકલ) વસ્તુ, લેખ
(114) to recover (ટૂ રિકવર) પાછું મેળવવું
(115) to deny (ટૂ ડિનાઈ) નકારવું
(116) charge (ચાર્જ) આક્ષેપ
(117) to tamper (ટૂ ટૅમ્પર) ચેડાં કરવા
(118) to argue (ટૂ આર્ગ્યૂ) દલીલ કરવી
(119) counsel (કાઉન્સલ) વકીલ
(120) explanation (ઇક્સપ્લેનેશન) ખુલાસો
(121) happening (હૅપનિંગ) ઘટના
(122) to affect (ટૂ અફેક્ટ) અસર થવી
(123) headlines (હેડલાઇન્ઝ) મુખ્ય સમાચાર
(124) witness box (વિટ્નિસ બૉક્સ) સાક્ષીનું પાંજરું
(125) confident (કાન્ફિડન્ટ) આત્મવિશ્વાસવાળું
(126) crisp (ક્રિસ્પ) ચોક્કસ
(127) to betray (ટૂ બિટ્રે) દગો દેવો
(128) proceeding (પ્રસીડિંગ) કાર્યવાહી
(129) fortnight (ફૉર્ટનાઇટ) પખવાડિયું
(130) to seal (ટૂ સીલ) બંધ કરી દેવું
(131) briefly (બ્રીફલિ) ટૂંકમાં
(132) to flash (ટૂ ફ્લૅશ) ઝબૂકવું
(133) momentary (મોમન્ટરિ) ક્ષણિક
(134) to squeak (ટૂ સ્ક્વીક) કર્કષ અવાજમાં બોલવું
(135) to interrupt (ટૂ ઇન્ટરપ્ટ) વચમાં અટકાવવું
(136) mechanically (મિકૅનિકલિ) યાંત્રિક રીતે
(137) monotonously (મનૉટનસ્લિ) એકસરખું, કંટાળો ઉપજાવે તેવું
(138) to empty (ટૂ એમ્પટિ) ખાલી કરવું
(139) instruction (ઇન્સ્ટ્રક્શન) સૂચના
(140) to reverse (ટૂ રિવર્સ) પાછું લેવું
(141) obvious (ઑબ્વિઅસ) સ્વાભાવિક
(142) to question (ટૂ ક્વેચન) પ્રશ્ન પૂછવો
(143) to report (ટૂ રિપૉર્ટ) માહિતી / અહેવાલ આપવો
(144) to persuade (ટૂ પર્સવૅડ) આગ્રહ કરવો, મનાવવું
(145) to stress (ટૂ સ્ટ્રેસ) ભાર મૂકવો
(146) nervously (નર્વસલિ) ગભરાઈને
(147) to warn (ટૂ વૉર્ન) ચેતવણી આપવી
(148) to indicate (ટૂ ઇંડિકેટ) નિર્દેશ કરવો
(149) to jam (ટૂ જૅમ) બંધ કરવું / થવું
(150) caution (કૉશન) ચેતવણી
(151) to intensify (ટૂ ઇન્ટેન્સિફાઈ) તીવ્ર કરવું
(152) shutter (શટર) બારી
(153) to disintegrate (ટૂ ડિસ્ઇન્ટિગ્રેટ) વિઘટન થવું / કરવું
(154) hush (હશ) શાંતિ
(155) to prevail (ટૂ પ્રિવેલ) છવાઈ જવું
(156) injurious (ઇંજુઅરિઅસ) હાનિકારક
(157) existence (ઇગઝિસસ્ટન્સ) અસ્તિત્વ
(158) threat (થ્રેટ) જોખમરૂપ
(159) conflict (કૉન્ફ્લિક્ટ) સંઘર્ષ
(160) to choose (ટૂ ચૂઝ) પસંદ કરવું
(161) depression (ડિપ્રેશન) ખિન્નતા
(162) to ponder (ટૂ પૉન્ડર) વિચાર કરવો
(163) to proclaim (ટૂ પ્રક્લેમ) જાહેર કરવું
(164) guilty (ગિલ્ટિ) દોષી
(165) bow (બાઉ) નમવું તે