ધોરણ : 10 સામાજિક વિજ્ઞાન એકમ : 17 MCQ

GIRISH BHARADA

 

ધોરણ : 10 સામાજિક વિજ્ઞાન એકમ : 17 MCQ

ધોરણ : 10

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 17. આર્થિક સમસ્યાઓ અને પડકારો : ગરીબી અને બેરોજગારી

MCQ : 50


(1) ગરીબી એ……………..ખ્યાલ છે.

(A) પરિમાણાત્મક

(B) સ્પર્ધાત્મક

(C) ગુણાત્મક

(D) એકપણ નહીં

જવાબ : (C) ગુણાત્મક


(2) ગરીબીરેખાનો ખ્યાલ સૌપ્રથમ WHOના નિયામક.................રજૂ કર્યો હતો.

(A) બ્યોર્ડ ઓરેએ

(B) હેન્રી જ્યૉજે

(C) સ્ટીફન મોરેએ

(D) એકપણ નહીં

જવાબ : (A) બ્યોર્ડ ઓરેએ


(3) UNDP - 2015ના રિપૉર્ટ મુજબ ભારતમાં ઈ. સ. 2011-12માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના...........% હતું.

(A) 21.65

(B) 26.93

(C) 21.92

(D) એકપણ નહીં

જવાબ : (C) 21.92


(4) ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ................રાજ્યમાં છે.

(A) બિહાર

(B) છત્તીસગઢ

(C) અસમ

(D) એકપણ નહીં

જવાબ : (B) છત્તીસગઢ


(5) ભારતમાં ઓછી ગરીબી ધરાવતું રાજ્ય.............છે.

(A) પંજાબ

(B) ગુજરાત

(C) ગોવા

(D) એકપણ નહીં

જવાબ : (C) ગોવા


(6) ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ...............% જોવા મળ્યું હતું.

(A) 12.08

(B) 16.63

(C) 20.10

(D) એકપણ નહીં

જવાબ : (B) 16.63


(7) ખેતીવાડીના ભાવોની સ્થિરતા માટે સરકારે..............ની રચના કરી છે.

(A) ક્ષતિમુક્ત કૃષિભાવ પંચ

(B) ક્ષતિયુક્ત કૃષિભાવ પંચ

(C) ન્યાયી કૃષિભાવ પંચ

(D) એકપણ નહીં

જવાબ : (A) ક્ષતિમુક્ત કૃષિભાવ પંચ


(8) ……………..હેઠળ ખેડૂતો માટે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કરવામાં આવ્યું છે.

(A) સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન

(B) મિશન મંગલમ્

(C) ઈ-નામ્ યોજના

(D) એકપણ નહીં

જવાબ : (C) ઈ-નામ્ યોજના


(9) 'આપણા ગામમાં આપણું કામ, સાથે મળે છે વાજબી દામ’ એ................નું સૂત્ર છે.

(A) મનરેગા

(B) મિશન મંગલમ્

(C) ઈ-નામ્ યોજના

(D) એકપણ નહીં

જવાબ : (A) મનરેગા


(10) 18થી 65 વર્ષની ઉંમરના શહેર અને ગ્રામીણ બેરોજગારોને.............યોજના હેઠળ ધિરાણ પૂરું પાડવામાં આવે છે.

(A) જ્યોતિ ગ્રામોદ્ધાર વિકાસ

(B) બાજપાઈ બૅન્કેબલ

(C) દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય

(D) એકપણ નહીં

જવાબ : (B) બાજપાઈ બૅન્કેબલ


(11) .........ને કારણે ગરીબી ઉદ્ભવે છે.

(A) બેરોજગારી

(B) નિરક્ષરતા

(C) ભ્રષ્ટાચાર

(D) એકપણ નહીં

જવાબ : (A) બેરોજગારી


(12) ગુજરાત સરકારે અન્ન સુરક્ષા ધારા હેઠળ................ યોજના અમલમાં મૂકી છે.

(A) મનરેગા

(B) અંત્યોદય

(C) મા અન્નપૂર્ણા

(D) એકપણ નહીં

જવાબ : (C) મા અન્નપૂર્ણા


(13) લેબર બ્યૂરોના સર્વે મુજબ ભારતમાં ઈ. સ. 2013-14માં બેરોજગારીનો દર...............% જોવા મળ્યો હતો.

(A) 6.2

(Β) 4.5

(C) 5.4

(D) એકપણ નહીં

જવાબ : (C) 5.4


(14) લેબર બ્યૂરોના સર્વે મુજબ ઈ. સ. 2013-14માં ગુજરાતમાં દર હજારે...............વ્યક્તિઓ બેરોજગાર હતી.

(A) 10

(B) 12

(C) 18

(D) એકપણ નહીં

જવાબ : (B) 12


(15) ઈ. સ. 2013માં દેશમાં સ્ત્રીઓનો બેરોજગારીનો દર હતો.............% હતો.

(A) 7.7

(Β) 6.6

(C) 8.8

(D) એકપણ નહીં

જવાબ : (A) 7.7


(16) ભારતમાં એક અંદાજ પ્રમાણે ઉચ્ચ શૈક્ષણિક લાયકાતવાળા.............% લોકો યુવાનો છે.

(A) 26

(B) 15

(C) 18

(D) એકપણ નહીં

જવાબ : (B) 15


(17) વિશ્વની વસ્તીના............% યુવાનો ભારતમાં છે.

(A) 77

(Β) 55

(C) 66

(D) એકપણ નહીં

જવાબ : (C) 66


(18) ભારતના..............રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ સૌથી ઊંચું જોવા મળ્યું છે.

(A) કેરલ

(B) બિહાર

(C) ઝારખંડ

(D) એકપણ નહીં

જવાબ : (A) કેરલ


(19) …………….એ બેરોજગારી-નિવારણ માટે શિક્ષિત બેરોજગારોની નોંધણી કરતી સંસ્થા છે.

(A) શ્રમ મંત્રાલય

(B) રોજગાર વિનિમય કેન્દ્ર

(C) મૉડેલ કેરિયર સેન્ટર

(D) એકપણ નહીં

જવાબ : (B) રોજગાર વિનિમય કેન્દ્ર


(20) વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન-પ્રદાન કરે છે તેને...............કહે છે.

(A) બુદ્ધિધનનું બહિર્ગમન

(B) વિશ્વ-શ્રમબજાર

(C) શ્રમની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા

(D) એકપણ નહીં

જવાબ : (B) વિશ્વ-શ્રમબજાર


(21) યુવા બેરોજગારોને નવા આઇડિયા સાથે ઉદ્યોગ-સાહસિક બની સ્વરોજગાર તરફ.............યોજના પ્રેરે છે.

(A) મેક ઈન ઈન્ડિયા

(B) સ્ટાર્ટ-અપ ઈન્ડિયા

(C) ડેવલેપમેન્ટ ઇન ઇન્ડિયા

(D) એકપણ નહીં

જવાબ : (A) મેક ઈન ઈન્ડિયા


(22) ભારતમાં ઈ. સ. 2009–2010માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના................ટકા હતું.

(A) 31.2

(Β) 30.6

(С) 29.8

(D) એકપણ નહીં

જવાબ : (С) 29.8


(23) ભારતમાં ઈ. સ. 2009-2010માં.................કરોડ લોકો ગરીબીમાં જીવન જીવી રહ્યા હતા.

(A) 35.47

(Β) 32.62

(C) 31.12

(D) એકપણ નહીં

જવાબ : (A) 35.47


(24) વિશ્વબૅન્કે ભારતમાં ઈ. સ. 2012માં ઈ. સ. 2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક US $..................(ડૉલર) નક્કી કરી હતી.

(Α) 1.80

(Β) 1.90

(C) 1.70

(D) એકપણ નહીં

જવાબ : (Β) 1.90


(25) ગરીબીરેખાથી નીચે જીવન જીવતા લોકો એટલે.............

(A) MPL

(B) BPL

(C) WPL

(D) એકપણ નહીં

જવાબ : (B) BPL


(26) …………….જ ભારતીય અર્થતંત્રનું હૃદય છે.

(A) શહેર

(B) રેલવે

(C) ગામડું

(D) એકપણ નહીં

જવાબ : (C) ગામડું


(27) જાહેર વિતરણ પ્રણાલી એટલે..............

(A) PDS

(B) PKL

(C) ATS

(D) એકપણ નહીં

જવાબ : (A) PDS


(28) વાજબી ભાવની દુકાનો એટલે..............

(A) PRSS

(B) FPSS

(C) STRC

(D) એકપણ નહીં

જવાબ : (B) FPSS


(29) ગરીબી એ કેવો ખ્યાલ છે?

(A) રાષ્ટ્રીય

(B) સામાજિક

(C) ગુણાત્મક

(D) સાર્વત્રિક

જવાબ : (C) ગુણાત્મક


(30) ગરીબીરેખાનો સૌપ્રથમ ખ્યાલ કોણે રજૂ કર્યો હતો?

(A) બ્યોર્ડ મૂરેએ

(B) બ્યોર્ડ જેમ્સે

(C) બ્યોર્ડ વૂડેએ

(D) બ્યોર્ડ ઓરેએ

જવાબ : (D) બ્યોર્ડ ઓરેએ


(31) ભારતમાં ઈ. સ. 2011 – 12માં ગરીબીનું પ્રમાણ કેટલું હતું (કરોડમાં)?

(A) 21.65

(B) 26.93

(C) 36.93

(D) 21.92

જવાબ : (B) 26.93


(32) ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ કયા રાજ્યમાં છે?

(A) ઉત્તર પ્રદેશમાં

(B) ઓડિશામાં

(C) છત્તીસગઢમાં

(D) બિહારમાં

જવાબ : (C) છત્તીસગઢમાં


(33) ભારતમાં ગરીબાઈનું સૌથી નીચું પ્રમાણ કયા રાજ્યમાં છે?

(A) ઉત્તર પ્રદેશ

(B) બિહાર

(C) ગોવા

(D) ગુજરાત

જવાબ : (C) ગોવા


(34) રાજ્ય સરકાર કયા પાક માટે તદ્દન નજીવા દરે બૅન્ક દ્વારા ધિરાણ પૂરું પાડે છે?

(A) સઘન

(B) ખરીફ

(C) રવી

(D) જાયદ

જવાબ : (B) ખરીફ


(35) ગુજરાત સરકાર છેલ્લા દસકાથી કયા પ્રકારના મેળા યોજી ગરીબોને સ્વાવલંબન માટે જરૂરી સહાય આપે છે?

(A) ગરીબ સ્વાવલંબન મેળા

(B) કૃષિ કલ્યાણ મેળા

(C) મુખ્યમંત્રી સહાય મેળા

(D) ગરીબ કલ્યાણ મેળા

જવાબ : (D) ગરીબ કલ્યાણ મેળા


(36) ભારતમાં બેરોજગારીનું મુખ્ય કારણ કયું છે?

(A) જાતિવાદ

(B) કોમવાદ

(C) ગરીબી

(D) પ્રાદેશિક અસમાનતા

જવાબ : (C) ગરીબી


(37) બેકાર વ્યક્તિની નોંધણી કરવાનું કાર્ય કોણ કરે છે?

(A) રોજગાર વિનિમય કચેરી

(B) કલેક્ટર કચેરી

(C) મામલતદાર કચેરી

(D) જિલ્લા પંચાયત

જવાબ : (A) રોજગાર વિનિમય કચેરી


(38) આપણા આયોજનની સૌથી નબળી કડી કઈ છે?

(A) રાષ્ટ્રીય આવકની સમસ્યા

(B) નિરક્ષરતાની સમસ્યા

(C) બેરોજગારીની સમસ્યા

(D) વિદેશી મૂડીરોકાણની સમસ્યા

જવાબ : (C) બેરોજગારીની સમસ્યા


(39) રોજગાર વિનિમય કેન્દ્ર દ્વારા ક્યાં મૅગેઝિન પ્રસિદ્ધ થાય છે?

(A) કારકિર્દી, વિનિમય

(B) રોજગાર, કારકિર્દી

(C) કેરિયર, વ્યવસાય

(D) રોજગાર, માર્ગદર્શન

જવાબ : (B) રોજગાર, કારકિર્દી


(40) બેરોજગારીની સમસ્યા ઉકેલવાનો મુખ્ય ઉપાય શો છે?

(A) માળખાગત સુવિધાઓ વધારવી

(B) ઉત્પાદકીય માળખું બદલવું

(C) રોજગારીની તકો સર્જવી

(D) કામના બદલામાં અનાજ આપવું

જવાબ : (C) રોજગારીની તકો સર્જવી


(41) આપણા અર્થતંત્ર સમક્ષનો મોટો પડકાર કયો છે?

(A) ભ્રષ્ટાચાર

(B) બેરોજગારી

(C) કાળું નાણું

(D) મોંઘવારી

જવાબ : (B) બેરોજગારી


(42) દેશના બુદ્ધિધનનું બહિર્ગમન – 'બ્રેઇન ડ્રેઇન' (Brain Drain) એ શું છે?

(A) વિશ્વ-શ્રમબજાર

(B) આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થળાંતર

(C) શ્રમની આંતરરાષ્ટ્રીય સ્તરે ગતિશીલતા

(D) વૈશ્વિકીકરણનું એક લક્ષણ

જવાબ : (B) આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થળાંતર


(43) અન્ન સુરક્ષા ધારા હેઠળ કઈ યોજના ગુજરાતમાં અમલમાં આવી?

(A) મા અન્નપૂર્ણા યોજના

(B) મનરેગા

(C) અંત્યોદય યોજના

(D) સુકન્યા સમૃદ્ધિ યોજના

જવાબ : (A) મા અન્નપૂર્ણા યોજના


(44) યુવા બેરોજગારોને નવા આઇડિયા સાથે ઉદ્યોગ-સાહસિક બની સ્વરોજગાર તરફ કઈ યોજના પ્રેરે છે?

(A) મેક ઈન ઈન્ડિયા

(B) સ્ટાર્ટ-અપ ઇન્ડિયા

(C) ડિજિટલ ઇન્ડિયા

(D) સ્વચ્છ ભારત અભિયાન

જવાબ : (B) સ્ટાર્ટ-અપ ઇન્ડિયા


(45) બેરોજગારી-નિવારણ માટે શિક્ષિત બેરોજગારોની નોંધણી કરતી સંસ્થા………

(A) રોજગાર વિનિમય કેન્દ્ર

(B) શ્રમ મંત્રાલય

(C) મૉડેલ કેરિયર સેન્ટર

(D) ગ્રામપંચાયત

જવાબ : (A) રોજગાર વિનિમય કેન્દ્ર


(46) મહિલા સશક્તીકરણ, કૌશલ્યવર્ધન તાલીમ, સ્વરોજગારી અને બજાર સાથે જોડાણ કરવાનો હેતુ કઈ સરકારી યોજનામાં રાખવામાં આવ્યો છે?

(A) પ્રધાનમંત્રી જીવનજ્યોતિ યોજના

(B) રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના

(C) મિશન મંગલમ્ યોજના

(D) ઍગ્રો બિઝનેસ પૉલિસી 2016

જવાબ : (C) મિશન મંગલમ્ યોજના


(47) ભારતના કયા રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ સૌથી ઊંચું જોવા મળ્યું?

(A) બિહાર

(B) ઝારખંડ

(C) કેરલ         

(D) હરિયાણા

જવાબ : (C) કેરલ    

   

(48) ડિસેમ્બર, 2015 સુધીમાં ભારતમાં કેટલાં રોજગાર વિનિમય કેન્દ્રો હતાં?

(A) 892

(Β) 468

(C) 947

(D) 1272

જવાબ : (C) 947


(49) ગરીબી એ……………..ખ્યાલ છે.

(A) પરિમાણાત્મક

(B) સ્પર્ધાત્મક

(C) ગુણાત્મક

(D) એકપણ નહીં

જવાબ : (C) ગુણાત્મક


(50) ગરીબીરેખાનો ખ્યાલ સૌપ્રથમ WHOના નિયામક.................રજૂ કર્યો હતો.

(A) બ્યોર્ડ ઓરેએ

(B) હેન્રી જ્યૉજે

(C) સ્ટીફન મોરેએ

(D) એકપણ નહીં

જવાબ : (A) બ્યોર્ડ ઓરેએ