ધોરણ : 6
વિષય : અંગ્રેજી
એકમ : 1 . WHERE WERE YOU?
સત્ર : પ્રથમ
(1) last year (લાસ્ટ યિઅર) ગયા વર્ષે
(2) really (રિઅલિ) ખરેખર
(3) bad (બૅડ) ખરાબ
(4) usually (યૂઝલિ) સામાન્યતઃ
(5) cold (કોલ્ડ) ઠંડું, શીતળ
(6) to rain (ટૂ રેન) વરસવું, વરસાદ પડવો (rained ભૂ.કા.)
(7) a lot (અ લૉટ) પુષ્કળ
(8) dark (ડાર્ક) અંધારું
(9) gray (ગ્રે) ભૂખરું, રાખોડિયું
(10) grey (ગ્રે) ભૂખરું, રાખોડિયું
(11) outside (આઉટસાઇડ) બહાર
(12) sunshine (સનશાઇન) સૂર્યપ્રકાશ, તડકો
(13) to think (ટૂ થિંક) વિચારવું, માનવું (thought ભૂ.કા.)
(14) because (બિકૉઝ) કારણ કે
(15) sick (સિક) બીમાર
(16) different (ડિફરન્ટ) જુદો, અલગ
(17) classroom (ક્લાસરૂમ) વર્ગખંડ
(18) warm clothes (વૉર્મ ક્લોધઝ) ગરમ કપડાં
(19) in fact (ઇન ફેક્ટ) હકીકતમાં
(20) freezer (ફ્રીઝર) થીજાવી દે એટલું ઠંડું પાડનાર, ફ્રીઝર
(21) refrigerator (રિફ્રિજરેટર) ઠંડું રાખનાર, રેફ્રિજરેટર
(22) poor (પૂઅર) ગરીબ / બિચારા
(23) ice (આઇસ) બરફ
(24) heavily (હેવિલિ) ભારે
(25) to leave (ટૂ લીવ) જતું રહેવું, છોડી દેવું (left ભૂ.કા.)
(26) early (અર્લિ) વહેલા
(27) to stop (ટૂ સ્ટૉપ) અટકવું, રોકાવું (stopped ભૂ.કા.)
(28) at night (ઍટ નાઇટ) રાત્રે
(29) next day (નેકસ્ટ ડે) પછીના દિવસે
(30) to shine (ટૂ શાઇન) પ્રકાશવું (shined ભૂ.કા.)
(31) but (બટ) પરંતુ