ધોરણ : 9 સામાજિક વિજ્ઞાન એકમ : 11 MCQ

GIRISH BHARADA

 

ધોરણ : 9 સામાજિક વિજ્ઞાન એકમ : 11 MCQ

ધોરણ : 9

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 11. ભારતનું ન્યાયતંત્ર

MCQ : 45


(1) ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય આપવા માટે………………ની રચના કરવામાં આવી છે.

(A) ખાસ અદાલતો

(B) લોકઅદાલતો

(C) જાહેર અદાલતો

(D) એકપણ નહીં

જવાબ : (B) લોકઅદાલતો


(2) ………………સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને નીમે છે.

(A) રાષ્ટ્રપ્રમુખ

(B) વડા પ્રધાન

(C) મુખ્ય ન્યાયમૂર્તિ

(D) એકપણ નહીં

જવાબ : (A) રાષ્ટ્રપ્રમુખ


(3) જિલ્લા ન્યાયાધીશ સિવાયના અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાજ્યપાલ………………..સાથે ચર્ચા-વિચારણા કરીને કરે છે.

(A) મુખ્ય પ્રધાન

(B) સર્વોચ્ચ અદાલત

(C) વડી અદાલત

(D) એકપણ નહીં

જવાબ : (C) વડી અદાલત


(4) ગ્રાહકોની ફરિયાદોના નિવારણ માટે…………………ની રચના થઈ છે.

(A) ગ્રાહક જાગૃતિ કેન્દ્ર

(B) ગ્રાહક ફરિયાદ ફોરમ

(C) ગ્રાહક તકરાર નિવારણ ફોરમ

(D) એકપણ નહીં

જવાબ : (C) ગ્રાહક તકરાર નિવારણ ફોરમ


(5) મફત કાનૂની સલાહ અને માર્ગદર્શન કેન્દ્ર…………………..માં છે.

(A) રાજકોટ

(B) અમદાવાદ

(C) વડોદરા

(D) એકપણ નહીં

જવાબ : (B) અમદાવાદ


(6) વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશને……………………શપથ લેવડાવે છે.

(A) રાજ્યપાલ

(B) મુખ્ય પ્રધાન

(C) રાષ્ટ્રપ્રમુખ

(D) એકપણ નહીં

જવાબ : (A) રાજ્યપાલ


(7) ભારતની સર્વોચ્ચ અદાલત………………..શહેરમાં આવેલી છે.

(A) શ્રીનગર

(B) ભોપાલ

(C) દિલ્લી

(D) એકપણ નહીં

જવાબ : (C) દિલ્લી


(8) ભારતના ન્યાયતંત્રની ટોચ પર……………….અદાલત છે.

(A) વડી અદાલત

(B) સર્વોચ્ચ

(C) ઉચ્ચ અદાલત

(D) એકપણ નહીં

જવાબ : (B) સર્વોચ્ચ


(9) સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણૂક………………. ના ધોરણે થાય છે.

(A) અનુભવ

(B) સીનિયોરિટી

(C) જ્ઞાન

(D) એકપણ નહીં

જવાબ : (B) સીનિયોરિટી


(10) સર્વોચ્ચ અદાલતને………………………અદાલત (Court of Records) પણ કહી શકાય.

(A) નઝીરી

(B) શ્રેષ્ઠ

(C) દેશની

(D) એકપણ નહીં

જવાબ : (A) નઝીરી


(11) ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિવય…………….વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે.

(A) 60

(Β) 62

(C) 65

(D) 70

જવાબ : (C) 65


(12) સર્વોચ્ચ અદાલતને અગાઉ આપેલ પોતાના નિર્ણય કે ચુકાદાની…………………કરવાની સત્તા છે.

(A) પુનઃસમીક્ષા

(B) ફેરબદલી

(C) વિચારણા

(D) એકપણ નહીં

જવાબ : (A) પુનઃસમીક્ષા


(13) સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અથવા નિર્ણયો કાયમી……………………ગણાય છે.

(A) નોંધો

(B) દસ્તાવેજો

(C) ફાઈલો

(D) એકપણ નહીં

જવાબ : (B) દસ્તાવેજો


(14) વડી અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિવય……………………વર્ષની હોય છે.

(A) 56

(Β) 62

(C) 65

(D) 70

જવાબ : (Β) 62


(15) સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતનોનું કામકાજ………………….ભાષામાં થાય છે.

(A) અંગ્રેજી

(B) હિન્દી

(C) પ્રાદેશિક

(D) એકપણ નહીં

જવાબ : (A) અંગ્રેજી


(16) વડી અદાલત………………….અદાલત તરીકેનું સ્થાન ધરાવે છે.

(A) રાજ્યની

(B) શ્રેષ્ઠ

(C) નઝીરી

(D) એકપણ નહીં

જવાબ : (C) નઝીરી


(17) ભારતીય સમવાયતંત્રમાં કેવા ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે?

(A) વિશિષ્ટ

(B) દ્વિસૂત્રી

(C) એકસૂત્રી

(D) બહુસૂત્રી

જવાબ : (C) એકસૂત્રી


(18) ભારતની સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે?

(A) અમદાવાદ

(B) કોલકાતા

(C) મુંબઈ

(D) દિલ્લી

જવાબ : (D) દિલ્લી


(19) સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે?

(A) વડા પ્રધાન

(B) રાષ્ટ્રપ્રમુખ

(C) ઉપરાષ્ટ્રપ્રમુખ

(D) કાયદાપ્રધાન

જવાબ : (B) રાષ્ટ્રપ્રમુખ


(20) સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો અને વડી અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિવય છે.

(A) 65 અને 58

(B) 65 અને 60

(C) 60 અને 65

(D) 65 અને 62

જવાબ : (D) 65 અને 62


(21) મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી છે?

(A) મેઘાલયમાં

(B) અરુણાચલ પ્રદેશમાં

(C) અસમમાં

(D) નાગાલૅન્ડમાં

જવાબ : (C) અસમમાં


(22) સર્વોચ્ચ અદાલતને કઈ અદાલત પણ કહી શકાય?

(A) લોકઅદાલત

(B) સંઘીય અદાલત

(C) સુગ્રથિત અદાલત

(D) નઝીરી અદાલત

જવાબ : (D) નઝીરી અદાલત


(23) જિલ્લા અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે?

(A) રાજ્યના મુખ્યમંત્રી

(B) રાજ્યના રાજ્યપાલ

(C) રાષ્ટ્રપ્રમુખ

(D) કેન્દ્ર સરકાર

જવાબ : (B) રાજ્યના રાજ્યપાલ


(24) જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં વકીલ તરીકેનો કેટલો અનુભવ જરૂરી છે.

(A) 3 વર્ષ

(B) 7 વર્ષ

(C) 10 વર્ષ

(D) 5 વર્ષ

જવાબ : (B) 7 વર્ષ


(25) મફત કાનૂની સત્તા સેવા મંડળની કચેરીનું વડું મથક ક્યાં આવેલું છે?

(A) વડોદરામાં

(B) રાજકોટમાં

(C) અમદાવાદમાં

(D) ગાંધીનગરમાં

જવાબ : (C) અમદાવાદમાં


(26) ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ છે?

(A) મફત કાનૂની સલાહ કેન્દ્ર

(B) દીવાની કોર્ટ

(C) ગ્રાહક ફોરમ

(D) સ્મૉલ કૉઝ કોર્ટ

જવાબ : (C) ગ્રાહક ફોરમ


(27) ભારતના નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની અંતિમ સત્તા કોણ ધરાવે છે?

(A) સંસદ

(B) વડી અદાલત

(C) સર્વોચ્ચ અદાલત

(D) રાષ્ટ્રપ્રમુખ

જવાબ : (C) સર્વોચ્ચ અદાલત


(28) ભારતના બંધારણનું અર્થઘટન કોણ કરે છે?

(A) સર્વોચ્ચ અદાલત

(B) વડી અદાલત

(C) રાષ્ટ્રપ્રમુખ

(D) સંસદ

જવાબ : (A) સર્વોચ્ચ અદાલત


(29) સર્વોચ્ચ અદાલત પાસે કાનૂની સલાહ કોણ માગી શકે છે?

(A) સંરક્ષણ પ્રધાન

(B) ઉપરાષ્ટ્રપ્રમુખ

(C) વડા પ્રધાન

(D) રાષ્ટ્રપ્રમુખ

જવાબ : (D) રાષ્ટ્રપ્રમુખ


(30) કઈ અદાલતના ચુકાદા ભારતની કોઈ પણ અદાલતમાં પડકારી શકાતા નથી?

(A) વડી અદાલતના

(B) લોકઅદાલતના

(C) જિલ્લા અદાલતના

(D) સર્વોચ્ચ અદાલતના

જવાબ : (D) સર્વોચ્ચ અદાલતના


(31) સામાન્ય રીતે દરેક રાજ્યમાં કેટલી વડી અદાલતો હોય છે?

(A) એક

(B) બે

(C) ત્રણ

(D) ચાર

જવાબ : (A) એક


(32) ભારતનાં અસમ સહિત ઉત્તર-પૂર્વનાં સાત રાજ્યો માટે કેટલી વડી અદાલતો છે?

(A) એક

(B) બે

(C) ત્રણ

(D) ચાર

જવાબ : (A) એક


(33) સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોનું કામકાજ કઈ ભાષામાં થાય છે?

(A) મરાઠી

(B) ગુજરાતી

(C) અંગ્રેજી

(D) હિન્દી

જવાબ : (C) અંગ્રેજી


(34) વડી અદાલતના ન્યાયાધીશ બનવા માટેના ઉમેદવારે નીચલી અદાલતોમાં કેટલાં વર્ષ સુધી ન્યાયાધીશ તરીકે કામ કર્યું હોવું જોઈએ?

(A) 5

(B) 10

(C) 8

(D) 12

જવાબ : (B) 10


(35) વડી અદાલતના ન્યાયાધીશો કોને રાજીનામું આપી શકે છે?

(A) ઉપરાષ્ટ્રપ્રમુખને

(B) રાજ્યપાલને

(C) રાષ્ટ્રપ્રમુખને

(D) વડા પ્રધાનને

જવાબ : (C) રાષ્ટ્રપ્રમુખને


(36) વડી અદાલતનાં અધિકારક્ષેત્રોમાં કયું અધિકારક્ષેત્ર નથી?

(A) અંતિમ અધિકારક્ષેત્ર

(B) મૂળભૂત અધિકારક્ષેત્ર

(C) વિવાદી અધિકારક્ષેત્ર

(D) વહીવટી અધિકારક્ષેત્ર

જવાબ : (A) અંતિમ અધિકારક્ષેત્ર


(37) વડી અદાલતના ચુકાદા સામે ક્યાં અપીલ કરી શકાય?

(A) રાષ્ટ્રપ્રમુખ પાસે

(B) સંધ સરકારમાં

(C) અન્ય રાજ્યની વડી અદાલતમાં

(D) સર્વોચ્ચ અદાલતમાં

જવાબ : (D) સર્વોચ્ચ અદાલતમાં


(38) ગુજરાતમાં વડી અદાલત કયા શહેરમાં આવેલી છે?

(A) સુરત

(B) અમદાવાદ

(C) ગાંધીનગર

(D) વડોદરા

જવાબ : (B) અમદાવાદ


(39) ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા શેની રચના કરવામાં આવી છે?

(A) લોકપંચાયતની

(B) લોકઅદાલતની

(C) સેશન્સ ન્યાયાધીશોની

(D) રાષ્ટ્રીય ન્યાયમંચની

જવાબ : (B) લોકઅદાલતની


(40) સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને હોદાની ગુપ્તતા અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવાના શપથ કોણ લેવડાવે છે?

(A) વડા પ્રધાન

(B) વરિષ્ઠ ન્યાયાધીશ

(C) ઉપરાષ્ટ્રપ્રમુખ

(D) રાષ્ટ્રપ્રમુખ

જવાબ : (D) રાષ્ટ્રપ્રમુખ


(41) વડી અદાલતોના ન્યાયાધીશો કેટલાં વર્ષની ઉંમર સુધી હોદ્દા પર રહી શકે?

(A) 62

(B) 64

(C) 68

(D) 65

જવાબ : (A) 62


(42) વડી અદાલત કઈ અદાલત તરીકે સ્થાન ધરાવે છે?

(A) લોકઅદાલત

(B) સર્વોચ્ચ અદાલત

(C) નઝીરી અદાલત

(D) સંઘીય અદાલત

જવાબ : (C) નઝીરી અદાલત


(43) ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં કેટલાક કેસોના ઝડપી નિકાલ માટે તેમજ અરજદારને ઝડપી ન્યાય મળે તે હેતુસર કઈ કોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે?

(A) ફાસ્ટ ટ્રેક કોર્ટ

(B) સ્મૉલ કૉઝ કોર્ટ

(C) ફૅમિલી કોર્ટ

(D) બિગ કૉઝ કોર્ટ

જવાબ : (A) ફાસ્ટ ટ્રેક કોર્ટ


(44) ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય આપવા માટે………………ની રચના કરવામાં આવી છે.

(A) ખાસ અદાલતો

(B) લોકઅદાલતો

(C) જાહેર અદાલતો

(D) એકપણ નહીં

જવાબ : (B) લોકઅદાલતો


(45) ………………સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને નીમે છે.

(A) રાષ્ટ્રપ્રમુખ

(B) વડા પ્રધાન

(C) મુખ્ય ન્યાયમૂર્તિ

(D) એકપણ નહીં

જવાબ : (A) રાષ્ટ્રપ્રમુખ