ધોરણ : 9 અંગ્રેજી એકમ : 5 સ્પેલિંગ

GIRISH BHARADA

 

ધોરણ : 9 અંગ્રેજી એકમ : 5 સ્પેલિંગ

Std : 9

Sub : English

Unit : 5. Rani Ki Vaav

Spelling : 106



(1) approved (અપ્રૂવ્ડ) મંજૂર કરેલું

(2) site (સાઇટ) જગ્યા, સ્થાન

(3) world (વર્લ્ડ) વિશ્વ, વૈશ્વિક

(4) heritage (હેરિટિજ) ઇતિહાસ અથવા સંસ્કૃતિનો વારસો (વિરાસત)

(5) to declare (ડિક્લેઅર) જાહેર કરવું

(6) to recognize (રેકગ્નાઇઝ) માન્ય કરવું, માન્યતા આપવી

(7) masterpiece (માસ્ટરપીસ) કલાકારીગરીનો ઉત્કૃષ્ટ નમૂનો

(8) exceptional (ઇક્સેપ્શનલ) અસાધારણ

(9) example (ઇગ્ઝામ્પલ) દાખલો, નમૂનો

(10) wonderful (વન્ડરફુલ) અદ્ભુત


(11) sample (સૅમ્પલ) નમૂનો

(12) technological (ટેક્નલૉજિકલ) તંત્રજ્ઞાનને લગતું

(13) development (ડિવેલપમન્ટ) વિકાસ

(14) to utilize (યૂટિલાઇઝ) ઉપયોગ કરવો

(15) resource (રિસૉર્સ) સંપત્તિ, સંગ્રહ

(16) single (સિંગલ) એક જ

(17) structure (સ્ટ્રક્ચર) રચના, બાંધકામ, સ્થાપત્ય

(18) unique (યૂનીક) અનન્ય, અજોડ

(19) illustration (ઇલસટ્રેશન) દાખલો, ઉદાહરણ

(20) space (સ્પેસ) જગ્યા, વિસ્તાર


(21) volume (વૉલ્યૂમ) વ્યાપેલી જગ્યા, ભાગ

(22) artistic (આર્ટિસ્ટિક) કલાત્મક

(23) presentation (પ્રેઝન્ટેશન) પ્રદર્શન, રજૂઆત

(24) appeal (અપીલ) આકર્ષક લાગવું

(25) observer (અબ્ઝવ૨) જોનાર

(26) widow (વિડો) વિધવા

(27) to construct (કન્સ્ટ્રક્ટ) બાંધવું, રચના કરવી

(28) popular (પૉપ્યુલર) લોકપ્રિય

(29) dynasty (ડિનૅસ્ટિ) રાજવંશ

(30) project (પ્રોજેક્ટ) યોજના


(31) scarcity (સ્કેઅર્સિટિ) અછત

(32) to face (ફેસ) સામનો કરવો

(33) unfortunately (અન્ફૉર્ચ્યુનિટલિ) કમનસીબે

(34) completion (કમ્પ્લીશન) સમાપ્તિ

(35) architecture (આર્કિટેક્ચર) સ્થાપત્ય, બાંધકામની શૈલી

(36) immense (ઇમેન્સ) વિશાળ

(37) appreciation (અપ્રીસિએશન) વખાણ, કદર

(38) step-well (સ્ટેપ-વેલ) વાવ

(39) storey (સ્ટૉરિ) માળ

(40) sculpture (સ્કલ્પચર) શિલ્પકૃતિ


(41) passage (પૅસિજ) જવા-આવવાનો માર્ગ

(42) pillar (પિલર) થાંભલો, સ્તંભ

(43) pavilion (પવિલ્યન) પાકા બાંધકામનો મંડપ

(44) magnificent (મૅગ્નિફિસન્ટ) ભવ્ય

(45) enchanting (ઇનચાન્ટીંગ) ખૂબ આકર્ષક, મુગ્ધ કરે તેવું

(46) carving (કાર્વિંગ) કોતરણી

(47) original (ઓરિજિનલ) મૂળ, પ્રાચીનતમ

(48) narrow (નેરો) સાંકડું

(49) corridor (કૉરિડૉર) પરસાળ

(50) visitor (વિઝિટર) મુલાકાતી


(51) beauty (બ્યૂટિ) સૌંદર્ય

(52) to engrave (ઇન્ગ્રેવ) કોતરકામ કરવું

(53) exception (ઇક્સેપ્શન) અપવાદ

(54) to display (ડિસ્પ્લે) દર્શાવવું, પ્રદર્શન કરવું

(55) splendid (સ્પ્લેન્ડિડ) ભવ્ય, વખાણવાલાયક

(56) marvel (માર્વલ) અદ્ભુત વસ્તુ, શ્રેષ્ઠ વસ્તુ

(57) solely (સોલલિ) ખાસ, ફક્ત

(58) to dedicate (ડેડિકેટ) અર્પણ કરવું

(59) shape (શેપ) આકાર, રૂપ

(60) posture (પૉસચર) અંગસ્થિતિ, મુદ્રા


(61) statue (સ્ટેટ્યૂ) મૂર્તિ

(62) gallery (ગૅલિર) પરસાળ, બાલ્કની

(63) rarely (રેરલિ) ભાગ્યે જ, જવલ્લે જ

(64) sword (સૉર્ડ) તલવાર

(65) shield (શીલ્ડ) ઢાલ

(66) form (ફૉર્મ) રૂપ

(67) bead (બીડ) માળાનો મણકો, પારો

(68) gentle (જેન્ટલ) સૌમ્ય

(69) expression (ઇક્સપ્રેશન) મોઢાનો ભાવ, મુખમુદ્રા

(70) stern (સ્ટર્ન) કઠોર, કડક


(71) contemporary (કન્ટેમ્પરરિ) સમકાલીન

(72) lifestyle (લાઇફસ્ટાઇલ) જીવનશૈલી

(73) folk tale (ફોક ટેલ) લોકવાર્તા, લોકકથા

(74) instinct (ઇનસ્ટિક્ટ) વૃત્તિ, સ્વભાવ

(75) to reveal (રિવીલ) બતાવવું, પ્રગટ કરવું

(76) vision (વિઝન) દ્રષ્ટિ

(77) imagination (ઇમૅજિનેશન) સર્જનશક્તિ, કલ્પનાશક્તિ

(78) sculptor (સ્કલ્પટર) શિલ્પી

(79) attractive (અટ્રૅકટિવ) આકર્ષક

(80) to present (પ્રિઝેન્ટ) રજૂ કરવું


(81) vast (વાસ્ટ) વિશાળ

(82) range (રેંજ) ફલક

(83) emotion (ઇમોશન) મનોભાવ

(84) variety (વરાયટિ) વિવિધતા

(85) mood (મૂડ) મિજાજ, મનની સ્થિતિ

(86) situation (સિશ્યુએશન) હાલત, પરિસ્થિતિ

(87) style (સ્ટાઇલ) શૈલી

(88) grace (ગ્રેસ) મોહકતા, આકર્ષકતા

(89) unmatched (અન્મૅચ્ડ) અનન્ય

(90) to focus (ફોકસ) ધ્યાન કેન્દ્રિત કરવું


(91) holiness (હોલિનિસ) પવિત્રતા

(92) significance (સિગ્નિફિકન્સ) મહત્ત્વ

(93) culture (કલ્ચર) સંસ્કૃતિ

(94) elaborate (ઇલૅબરટ) ઝીણવટથી તૈયાર કરેલું

(95) ornamented (ઑર્નમેન્ટિડ) નકશીકામવાળું, શણગારેલું, અલંકૃત

(96) submerged (સબ્મર્જડ) પાણીમાં ડૂબેલું

(97) glory (ગ્લૉરિ) કીર્તિ, નામના, ખ્યાતિ

(98) complex (કૉમ્પ્લેક્સ) જટિલ, અટપટું

(99) panel (પૅનલ) તકતી

(100) buried (બેરિડ) દટાયેલું


(101) to vanish (વૅનિશ) અદશ્ય થઈ જવું

(102) silt (સિલ્ટ) કાદવ

(103) century (સેન્ચુરિ) સો વરસ, શતાબ્દી

(104) to preserve (પ્રિઝર્વ) જાળવી રાખવું, સુરક્ષિત રાખવું

(105) to nominate (નૉમિનેટ) નીમવું

(106) excellent (એક્સલન્ટ) ઉત્તમ