Std : 9
Sub : English
Unit : 3. Mohan and his Veena
Spelling : 55
(1) musician (મ્યૂઝિશન) સંગીતકાર
(2) to train (ટ્રેન) તાલીમ આપવી / લેવી
(3) vocal music (વોકલ મ્યૂઝિક) મોઢે ગવાતું સંગીત
(4) to enter (એન્ટર) પ્રવેશ કરવો
(5) experiment (ઇક્સપેરિમન્ટ) પ્રયોગ
(6) instrument (ઇન્સ્ટ્રુમેન્ટ) વાઘ
(7) classical (ક્લાસિકલ) શાસ્ત્રીય
(8) to practice (પ્રેક્ટિસ) અભ્યાસ કરવો
(9) effect (ઇફેક્ટ) અસર
(10) to approve (અપ્રૂવ) પસંદ પડવું
(11) to follow (ફૉલો) અનુસરવું
(12) desire (ડિઝાયર) ઇચ્છા
(13) to declare (ડિક્લેઅર) જાહેર કરવું
(14) to support (સપૉર્ટ) ટેકો આપવો
(15) overjoyed (ઓવરજૉઇડ) ખૂબ આનંદમાં
(16) to modify (મૉડિફાઈ) ફેરફાર કરવો
(17) western (વેસ્ટર્ન) પશ્ચિમનું
(18) suitable (સૂટબલ) અનુકૂળ, બંધબેસતું
(19) pure (પ્યુઅર) શુદ્ધ
(20) gathering (ગૅધરિંગ) સભા, મેળાવડો
(21) nephew (નેફ્યુ) ભત્રીજો, ભાણો
(22) performing artist (પરફોર્મિંગ આર્ટિસ્ટ) જાહેરમાં ગાતા / બજાવતા કલાકાર
(23) appreciation (અપ્રીશિએશન) વખાણ
(24) to express (ઇકસ્પ્રેસ) વ્યક્ત કરવું
(25) wish (વિશ) ઇચ્છા
(26) to perform (પર્ફોર્મ) ગાવું, બજાવવું
(27) performance (પરફૉર્મન્સ) જાહેર પ્રદર્શન, રજૂઆત
(28) relative (રીલેટિવ) સંબંધી
(29) competition (કૉમ્પિટિશન) હરીફાઈ, સ્પર્ધા
(30) sound (સાઉન્ડ) અવાજ, ધ્વનિ
(31) stream (સ્ટ્રીમ) ઝરણું
(32) depth (ડેપ્થ) ઊંડાણ
(33) depressed (ડિપ્રેસ્ડ) નિરુત્સાહી
(34) determined (ડિટરમિન્ડ) કૃતનિશ્ચય
(35) incident (ઇન્સિડન્ટ) પ્રસંગ, બનાવ
(36) to double (ડબલ) બમણું કરવું
(37) aspect (ઍસ્પેક્ટ) પાસું
(38) to incorporate (ઇન્કૉર્પોરેટ) માં મેળવી એક કરી દેવું
(39) specialty (સ્પેશલ્ટિ) વિશેષતા
(40) flowing (ફ્લોઇંગ) વહેતું
(41) technique (ટેનિક) કલાત્મક વસ્તુ નિર્માણ કરવાની રીત
(42) to invent (ઇન્વેન્ટ) નિર્માણ કરવું
(43) tune (ટ્યૂન) સૂર
(44) to produce (પ્રડયૂસ) ઉત્પન્ન કરવું
(45) vision (વિઝન) કલ્પના, સ્વપ્ન, દૃષ્ટિ
(46) finally (ફાઇનલિ) અંતે, છેવટે
(47) untiring (અન્ટાયરિંગ) અથાક
(48) effort (એફર્ટ) સખત શ્રમ, પરિશ્રમ
(49) understanding (અન્ડરસ્ટૅન્ડિંગ) સમજ
(50) to create (ક્રિએટ) નિર્માણ કરવું
(51) wonderful (વન્ડરફુલ) અદ્ભુત
(52) winner (વિનર) વિજેતા
(53) passion (પૅશન) ઉત્કટ ભાવના
(54) award (અવૉર્ડ) ઇનામ
(55) ceremony (સેરિમનિ) વિધિ, સમારંભ