ધોરણ : 10
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 11. ભારત : જળ સંસાધન
MCQ : 50
(1) જળ એ……………..સંસાધન છે.
(A) અખૂટ
(B) અમર્યાદિત
(C) મર્યાદિત
(D) એકપણ નહીં
જવાબ : (C) મર્યાદિત
(2) પૃથ્વી ૫૨ જળ સંસાધનનો મૂળ સ્રોત.................છે.
(A) વૃષ્ટિ
(B) નદીઓ
(C) સાગર
(D) એકપણ નહીં
જવાબ : (A) વૃષ્ટિ
(3) પૃષ્ઠીય જળનો મુખ્ય સ્રોત..............છે.
(A) સરોવરો
(B) નદીઓ
(C) વૃષ્ટિ
(D) એકપણ નહીં
જવાબ : (B) નદીઓ
(4) ભૂમિગત જળનો જથ્થો......................છે.
(A) અમર્યાદિત
(B) મર્યાદિત
(C) અસમાન
(D) એકપણ નહીં
જવાબ : (A) અમર્યાદિત
(5) ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારમાં................% ભૂમિગત જળ મળે છે.
(A) 32
(B) 52
(C) 42
(D) 30
જવાબ : (C) 42
(6) ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ………………માં થાય છે.
(A) પેયજળ
(B) સિંચાઈ
(C) ઉદ્યોગો
(D) એકપણ નહીં
જવાબ : (B) સિંચાઈ
(7) ભારતમાં લગભગ............... % જળ સિંચાઈ માટે ઉપયોગી છે.
(A) 84
(B) 52
(C) 65
(D) 72
જવાબ : (A) 84
(8) એક કિલો ઘઉંનું ઉત્પાદન કરવા માટે લગભગ………………લિટર પાણીની આવશ્યકતા રહે છે.
(A) 800
(B) 1000
(C) 1500
(D) 1200
જવાબ : (C) 1500
(9) ભારતમાં બીજી સદીમાં…………….નદીમાંથી ‘ગ્રૅન્ડ ઍનિકટ’ (ભવ્ય બંધ) નામની નહેરનું નિર્માણ થયું હતું.
(A) ગોદાવરી
(B) ગંગા
(C) કાવેરી
(D) એકપણ નહીં
જવાબ : (C) કાવેરી
(10) ઈ. સ. 1882માં ઉત્તર પ્રદેશમાં પૂર્વીય……………નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
(A) યમુના
(B) ગંગા
(C) કોસી
(D) એકપણ નહીં
જવાબ : (A) યમુના
(11) ભારતમાં…………………સિંચાઈનાં મુખ્ય માધ્યમો છે.
(A) કૂવા અને તળાવો
(B) તળાવો અને ટ્યૂબવેલ
(C) કૂવા અને ટ્યૂબવેલ
(D) એકપણ નહીં
જવાબ : (C) કૂવા અને ટ્યૂબવેલ
(12) ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ…………….% ભાગમાં સિંચાઈ થાય છે.
(A) 38
(B) 48
(C) 58
(D) 28
જવાબ : (A) 38
(13) મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના………………% વિસ્તારમાં સિંચાઈ-ક્ષેત્ર જોવા મળે છે.
(A) 7.3
(B) 12.50
(C) 15.4
(D) 8.5
જવાબ : (A) 7.3
(14) પંજાબમાં સિંચાઈ-ક્ષેત્રનું પ્રમાણ…………….% છે.
(A) 58.4
(B) 60.8
(C) 90.8
(D) 69.7
જવાબ : (C) 90.8
(15) ભાખડા-નંગલ યોજના……………..નદી પર આવેલી છે.
(A) સતલુજ
(B) યમુના
(C) ગંગા
(D) એકપણ નહીં
જવાબ : (A) સતલુજ
(16) પંજાબ, હરિયાણા અને રાજસ્થાનને………………યોજનાનો લાભ મળે છે.
(A) ભાખડા-નંગલ
(B) હીરાકુડ
(C) કોસી
(D) એકપણ નહીં
જવાબ : (A) ભાખડા-નંગલ
(17) બિહાર રાજ્યને…………………યોજનાનો લાભ મળે છે.
(A) કોસી
(B) ચંબલ
(C) દામોદર
(D) એકપણ નહીં
જવાબ : (A) કોસી
(18) ઝારખંડ અને પશ્ચિમ બંગાળ રાજ્યોને…………….યોજનાનો લાભ મળે છે.
(A) કોસી
(B) દામોદર
(C) હીરાકુડ
(D) એકપણ નહીં
જવાબ : (B) દામોદર
(19) હીરાકુડ યોજના…………….પર આવેલી છે.
(A) દામોદર નદી
(B) કોસી નદી
(C) મહાનદી
(D) એકપણ નહીં
જવાબ : (C) મહાનદી
(20) ઓડિશા રાજ્યને…………………યોજનાનો લાભ મળે છે.
(A) દામોદર
(B) હીરાકુડ
(C) કોસી
(D) એકપણ નહીં
જવાબ : (B) હીરાકુડ
(21) મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્યોને……………..યોજનાનો લાભ મળે છે.
(A) ચંબલ ખીણ
(B) દામોદર ખીણ
(C) હીરાકુડ
(D) એકપણ નહીં
જવાબ : (A) ચંબલ ખીણ
(22) નાગાર્જુનસાગર યોજના………………નદી પર આવેલી છે.
(A) કાવેરી
(B) કૃષ્ણા
(C) ગોદાવરી
(D) એકપણ નહીં
જવાબ : (B) કૃષ્ણા
(23) આંધ્ર પ્રદેશ અને તેલંગણા રાજ્યોને………………..યોજનાનો લાભ મળે છે.
(A) નાગાર્જુનસાગર
(B) તુંગભદ્રા
(C) કૃષ્ણરાજસાગર
(D) એકપણ નહીં
જવાબ : (A) નાગાર્જુનસાગર
(24) કૃષ્ણરાજસાગર યોજના……………….નદી પર આવેલી છે.
(A) કાવેરી
(B) કૃષ્ણા
(C) ગોદાવરી
(D) એકપણ નહીં
જવાબ : (A) કાવેરી
(25) કર્ણાટક અને તમિલનાડુ રાજ્યોને…………………યોજનાનો લાભ મળે છે.
(A) નાગાર્જુનસાગર
(B) તુંગભદ્રા
(C) કૃષ્ણરાજસાગર
(D) એકપણ નહીં
જવાબ : (C) કૃષ્ણરાજસાગર
(26) કર્ણાટક અને આંધ્ર પ્રદેશ રાજ્યોને………………..યોજનાનો લાભ મળે છે.
(A) તુંગભદ્રા
(B) કૃષ્ણરાજસાગર
(C) નાગાર્જુનસાગર
(D) એકપણ નહીં
જવાબ : (A) તુંગભદ્રા
(27) સરદાર સરોવર યોજના………………નદી પર આવેલી છે.
(A) સાબરમતી
(B) તાપી
(C) નર્મદા
(D) એકપણ નહીં
જવાબ : (C) નર્મદા
(28) મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યોને……………..યોજનાનો લાભ મળે છે.
(A) નર્મદા ખીણ
(B) ચંબલ ખીણ
(C) દામોદર ખીણ
(D) એકપણ નહીં
જવાબ : (A) નર્મદા ખીણ
(29) કડાણા અને વણાકબોરી યોજનાઓ……………..નદી પર આવેલી છે.
(A) સાબરમતી
(B) મહીસાગર
(C) તાપી
(D) એકપણ નહીં
જવાબ : (B) મહીસાગર
(30) ઉકાઈ અને કાકરાપાર યોજનાઓ..................નદી પર આવેલી છે.
(A) નર્મદા
(B) મહીસાગર
(C) તાપી
(D) એકપણ નહીં
જવાબ : (C) તાપી
(31) ધરોઈ યોજના…………….નદી પર આવેલી છે.
(A) મહીસાગર
(B) સાબરમતી
(C) તાપી
(D) એકપણ નહીં
જવાબ : (B) સાબરમતી
(32) જળ છે તો………………......છે.
(A) ધરતી
(B) વાદળાં
(C) જીવન
(D) એકપણ નહીં
જવાબ : (C) જીવન
(33) સ્વતંત્રતા પછી ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ…………….% ભાગમાં સિંચાઈ થાય છે.
(A) 28
(B) 38
(C) 48
(D) 18
જવાબ : (B) 38
(34) ……………….રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ-ક્ષેત્ર જોવા મળે છે.
(A) મણિપુર
(B) મિઝોરમ
(C) મેઘાલય
(D) એકપણ નહીં
જવાબ : (B) મિઝોરમ
(35) પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્રોત કયો છે?
(A) મહાસાગર
(B) નદી
(C) સરોવર
(D) વૃષ્ટિ
જવાબ : (D) વૃષ્ટિ
(36) ‘પૃષ્ઠીય જળ’ નો મુખ્ય સ્રોત કયો છે?
(A) વૃષ્ટિ
(B) તળાવો
(C) નદીઓ
(D) સરોવરો
જવાબ : (C) નદીઓ
(37) ભારતમાં એક કિલોગ્રામ ઘઉંનું ઉત્પાદન કરવા માટે લગભગ કેટલા લિટર પાણીની આવશ્યકતા રહે છે?
(A) 1500
(B) 1200
(C) 2100
(D) 2400
જવાબ : (A) 1500
(38) ગ્રૅન્ડ ઍનિકટ(ભવ્ય બંધ)નું નિર્માણ કઈ નદી પર થયું છે?
(A) ગોદાવરી
(B) કાવેરી
(C) કૃષ્ણા
(D) તુંગભદ્રા
જવાબ : (B) કાવેરી
(39) ભારતમાં સિંચાઈનાં મુખ્ય માધ્યમો પૈકી કયાં સૌથી મુખ્ય માધ્યમો છે?
(A) કૂવા અને નહેરો
(B) નહેરો અને તળાવો
(C) કૂવા અને ટ્યૂબવેલ
(D) નહેરો અને સરોવરો
જવાબ : (C) કૂવા અને ટ્યૂબવેલ
(40) ભારતમાં સ્વાતંત્ર્ય બાદ સિંચાઈ-ક્ષેત્ર વધીને કેટલું થયું છે?
(A) દોઢ ગણું
(B) અઢી ગણું
(C) ત્રણ ગણું
(D) ચાર ગણું
જવાબ : (D) ચાર ગણું
(41) ભારતના ક્યા રાજ્યમાં તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી ઓછું સિંચાઈ-ક્ષેત્ર જોવા મળે છે?
(A) હરિયાણા
(B) રાજસ્થાન
(C) મિઝોરમ
(D) જમ્મુ અને કશ્મીર
જવાબ : (C) મિઝોરમ
(42) ભારતનું કયું રાજ્ય તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી વધુ સિંચાઈ-ક્ષેત્ર ધરાવે છે?
(A) પંજાબ
(B) ઉત્તર પ્રદેશ
(C) બિહાર
(D) મહારાષ્ટ્ર
જવાબ : (A) પંજાબ
(43) નાગાર્જુનસાગર કયાં રાજ્યોની સૌથી મોટી બહુહેતુક યોજના છે?
(A) આધ્ર પ્રદેશ અને તેલંગણા
(B) તમિલનાડુ અને કર્ણાટક
(C) કર્ણાટક અને કેરલ
(D) ઓડિશા અને ઝારખંડ
જવાબ : (A) આધ્ર પ્રદેશ અને તેલંગણા
(44) સરદાર સરોવર યોજના કઈ નદી પરની યોજના છે?
(A) મહી
(B) મહાનદી
(C) સાબરમતી
(D) નર્મદા
જવાબ : (B) મહાનદી
(45) ઓડિશાની કઈ નદી મુખત્રિકોણપ્રદેશ ધરાવે છે?
(A) કૃષ્ણા
(B) મહાનદી
(C) કાવેરી
(D) મહી
જવાબ : (B) મહાનદી
(46) નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવતાં કયો વિકલ્પ સાચો જણાય છે?
(A) ચંબલ ખીણ, ભાખડા-નંગલ, નર્મદા ખીણ, નાગાર્જુનસાગર
(B) ભાખડા-નંગલ, નાગાર્જુનસાગર, નર્મદા ખીણ, ચંબલ ખીણ
(C) નાગાર્જુનસાગર, નર્મદા ખીણ, ચંબલ ખીણ, ભાખડા-નંગલ
(D) ભાખડા-નંગલ, ચંબલ ખીણ, નર્મદા ખીણ, નાગાર્જુનસાગર
જવાબ : (D) ભાખડા-નંગલ, ચંબલ ખીણ, નર્મદા ખીણ, નાગાર્જુનસાગર
(47) તમિલનાડુમાં કઈ નદીનો મુખત્રિકોણપ્રદેશ આવેલો છે?
(A) કાવેરી
(B) કૃષ્ણા
(C) ગોદાવરી
(D) તુંગભદ્રા
જવાબ : (A) કાવેરી
(48) મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્યોને……………..યોજનાનો લાભ મળે છે.
(A) ચંબલ ખીણ
(B) દામોદર ખીણ
(C) હીરાકુડ
(D) એકપણ નહીં
જવાબ : (A) ચંબલ ખીણ
(49) નાગાર્જુનસાગર યોજના………………નદી પર આવેલી છે.
(A) કાવેરી
(B) કૃષ્ણા
(C) ગોદાવરી
(D) એકપણ નહીં
જવાબ : (B) કૃષ્ણા
(50) આંધ્ર પ્રદેશ અને તેલંગણા રાજ્યોને………………..યોજનાનો લાભ મળે છે.
(A) નાગાર્જુનસાગર
(B) તુંગભદ્રા
(C) કૃષ્ણરાજસાગર
(D) એકપણ નહીં
જવાબ : (A) નાગાર્જુનસાગર