ધોરણ : 7
વિષય : અંગ્રેજી
એકમ : 2. HOW MANY DID YOU?
સત્ર : પ્રથમ
(1) window (વિન્ડો) બારી
(2) breakfast (બ્રેકફાસ્ટ) નાસ્તો
(3) to call (ટૂ કૉલ) બોલાવવું
(4) to serve (ટૂ સર્વ) પીરસવું
(5) about to start (અબાઉટ ટુ સ્ટાર્ટ) શરૂ કરવાની તૈયારી
(6) beggar (બેગર) ભિખારી
(7) really (રિઅલી) ખરેખર
(8) poor (પુઅર) ગરીબ
(9) hungry (હંગ્રિ) ભૂખ્યો
(10) later (લેટર) પાછળથી, પછીથી
(11) known (નોન) જાણીતો
(12) fresh (ફ્રેશ) તાજું
(13) dish (ડિશ) થાળી, તાસક
(14) after a while (આફટર અ વાઇલ) થોડા સમય પછી
(15) fly (ફ્લાઇ) માખી
(16) to buzz (ટૂ બઝ) ગણગણવું
(17) dirty (ડર્ટિ) ગંદુ
(18) to kill (ટૂ કિલ) મારી નાખવું
(19) at one blow (ઍટ વન બ્લો) એક ઘામાં
(20) brave (બ્રેવ) બહાદુર, નિર્ભય
(21) to hear (ટૂ હિઅર) સાંભળવું
(22) cruel (ક્રૂઅલ) નિર્દય, ઘાતકી, ક્રૂર
(23) giant (જાયન્ટ) રાક્ષસ
(24) kingdom (કિંડમ) રાજ્ય
(25) to trouble (ટુ ટ્રબલ) હેરાન કરવું
(26) to try (ટૂ ટ્રાઇ) પ્રયત્ન કરવો
(27) before (બિફોર) પહેલાં
(28) to reply (ટૂ રિપ્લાઇ) ઉત્તર આપવો
(29) to fail (ટૂ ફેલ) નિષ્ફળ જવું
(30) rich reward (રિચ રિવૉર્ડ) મોટો પુરસ્કાર, મોટું ઇનામ
(31) to be able (ટૂ બી એબલ) સક્ષમ હોવું
(32) high hope (હાઈ હોપ) ઊંચી આશા
(33) to think (ટૂ ર્થિક) વિચારવું
(34) in search of (ઇન સર્ચ ઑવ) ની શોધમાં
(35) to wander (ટુ વૉન્ડર) રખડવું, ભટકવું
(36) to roam (ટૂ રોમ) ૨ખડવું, ભટકવું
(37) mountain (માઉન્ટિન) પહાડ, પર્વત
(38) valley (વેલિ) ખીણ
(39) through (થ્રૂ) આસપાસ, માંથી
(40) a forest (ફોરિસ્ટ) જંગલ
(41) to be scared ( બી સ્કેઅર્ડ) ડરી જવું, બી જવું
(42) huge (હ્યુજ) પ્રચંડ, વિશાળ, કદાવર
(43) a task (ટાસ્ક) કામ
(44) tough (ટફ) કઠિન, મુશ્કેલ
(45) to fight (ટૂ ફાઇટ) લડવું
(46) to throw (ટૂ થ્રો) ફેંકવું
(47) to hide (ટૂ હાઇડ) સંતાવું
(48) behind (બિહાઇન્ડ) પાછળ
(49) to begin (ટૂ બિગિન) શરૂ કરવું
(50) fiercely (ફિઅર્સલિ) ઉગ્રતાથી