ધોરણ : 6 અંગ્રેજી સેમ : 2 એકમ : 5 અંગ્રેજી સ્પેલિંગ

GIRISH BHARADA
Std 6 English Sem 2 Unit 5 Spelling In Gujarati

ધોરણ : 6

વિષય : અંગ્રેજી

એકમ : 5. Fifth Of the Sixth

સત્ર : દ્વિતીય



(1) to check (ટૂ ચેક) તપાસવું

(2) class (ક્લાસ) વર્ગ

(3) first (ફર્સ્ટ) પહેલું

(4) to send (ટૂ સેન્ડ) મોકલવું

(5) mom (મૉમ) મમ્મી

(6) second (સેકન્ડ) બીજું

(7) best friend (બેસ્ટ ફ્રેન્ડ) સૌથી સારો મિત્ર

(8) third (થર્ડ) ત્રીજું

(9) fourth (ફોર્થ) ચોથું

(10) fifth (ફિફથ) પાંચમું


(11) triplets (ટ્રિપલિટ્સ) ત્રણ બાળકો

(12) sixth (સિક્સ્થ) છઠું

(13) fairy (ફેઅરિ) પરી

(14) seventh (સેવન્થ) સાતમું

(15) sweet (સ્વીટ) સરસ

(16) eighth (એટ્થ) આઠમું

(17) ninth (નાઇન્થ) નવમું

(18) busy (બિઝિ) વ્યસ્ત

(19) fight (ફાઇટ) ઝગડો

(20) tenth (ટેન્થ) દસમું


(21) to complete (ટૂ કમ્પ્લીટ) પૂર્ણ કરવું

(22) line (લાઇન) હરોળ

(23) hunter (હન્ટર) શિકારી

(24) hunted (હન્ટિડ) શિકાર

(25) beautiful (બ્યુટિફુલ) સુંદર

(26) lake (લેક) તળાવ

(27) forest (ફૉરિસ્ટ) વન, જંગલ

(28) friend (ફ્રેન્ડ) મિત્ર

(29) deer (ડિઅર) હરણ

(30) crow (ક્રો) કાગડો


(31) mouse (માઉસ) ઉંદર

(32) turtle (ટર્ટલ) કાચબો

(33) to meet (ટૂ મીટ) મળવું

(34) missing (મિસિંગ) ગેરહાજર

(35) to worry (ટૂ વરિ) ચિંતા કરવી

(36) trouble (ટ્રબલ) મુશ્કેલી

(37) late (લેટ) મોડું

(38) to fly (ટૂ ફ્લાઇ) ઊડવું

(39) to find out (ટૂ ફાઇન્ડ આઉટ) શોધી કાઢવું

(40) to inform (ટૂ ઇન્ફૉર્મ) જણાવવું


(41) to locate (ટૂ લોકેટ) ચોક્કસ જગ્યા ખોળી કાઢવી

(42) certainly (સર્ટન્લિ) ચોક્કસ, અવશ્ય

(43) heard (hear નું ભૂતકાળ) (હર્ડ) સાંભળ્યું

(44) voice (વૉઇસ) અવાજ

(45) help (હેલ્પ) મદદ

(46) trapped (ટ્રેપ્ડ) ફસાયેલું

(47) to free (ટૂ ફ્રી) મુક્ત કરવું

(48) cries (ક્રાઇઝ) બૂમો

(49) problem (પ્રૉબ્લમ) સમસ્યા

(50) to save (ટૂ સેવ) બચાવવું


(51) net (નેટ) જાળ

(52) hurriedly (હરિડ્લિ) ઝડપથી

(53) condition (કન્ડિશન) દશા, અવસ્થા

(54) idea (આઇડિઆ) યુક્તિ

(55) to cut (ટૂ કટ) કાપવું

(56) great (ગ્રેટ) ઉત્તમ, મહાન

(57) little (લિટલ) નાનકડું

(58) to hold (ટૂ હોલ્ડ) પકડવું

(59) beak (બીક) ચાંચ

(60) to wish (ટૂ વિશ) ઇચ્છવું


(61) helpful (હેલ્પફુલ) મદદરૂપ

(62) slowly (સ્લોલિ) ધીમે ધીમે

(63) steadily (સ્ટેડિલિ) એકધારી રીતે

(64) to reach (ટૂ રીચ) પહોંચવું

(65) careful (કેઅરફુલ) સાવધ, જાગરૂક

(66) to hide (ટૂ હાઇડ) સંતાવું

(67) quickly (ક્વિકલિ) ઝડપથી

(67) to notice (ટૂ નોટિસ) જોવું, નજર પડવી

(68) to crawl (ટૂ ક્રોલ) ધીમે ધીમે ચાલવું

(69) creature (ક્રીચર) પ્રાણી, જીવ

(70) caught (catch નું ભૂતકાળ) (કૉટ) પકડયું


(71) to look for (ટૂ લુક ફૉર) ને શોધવું

(72) sack (સેક) કોથળો

(73) to carry off (ટૂ કૅરિ ઑફ) ઉપાડી જવું

(74) sad (સેડ) ઉદાસ, દુ:ખી

(75) speechless (સ્પીચલિસ) અવાક, સ્તબ્ધ

(76) to move (ટૂ મૂવ) ચાલવું

(77) wonderful (વન્ડરફુલ) અદ્ભુત

(78) to pretend (ટૂ પ્રિટેન્ડ) ઢોંગ કરવો, ડોળ કરવો

(79) dead (ડેડ) મૃત્યુ પામેલું

(80) closer (ક્લોઝર) વધુ નજીક


(81) to chase (ટૂ ચેસ) પીછો કરવો

(82) dangerous (ડેન્જરસ) ખતરનાક

(83) threw (throw નું ભૂતકાળ) (થ્રૂ) ફેંક્યું

(84) hole (હોલ) કાણું

(85) bush (બુશ) ઝાડવું

(86) thought (think નું ભૂતકાળ) (થૉટ) વિચાર્યું

(87) lost (lose નું ભૂતકાળ) (લૉસ્ટ) ગુમાવ્યું

(88) prey (પ્રે) શિકાર

(89) foolish (ફૂલિશ) મૂર્ખ

(90) to rejoice (ટૂ રિજૉઇસ) ઉજવવું, આનંદ માણવો

(91) victory (વિકટ્રી) જીત